Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

ગુજરાતી રેસીપી- ભાખરી

Bhakhri

Updated: સોમવાર, 5 જૂન 2017 (14:53 IST)
ઘઉંનો લોટ - 2 કપ 
2 ચમચી - ઘી કે તેલ 
મીઠું સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત
- સૌ પ્રથમ લોટ માં મીઠું ઉમેરી દો, પછી તેમાં થોડું તેલ નાખો.
- આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. 
- થોડું થોડું પાણી નાખી  લોટ બાધો. અને 15 થી 20 મિનિટ માટે સાઈડમાં રાખો.
- ત્યાર બાદ,12 થી 14 સમાન માપ ના લોયા બનાવો. લોયા બનાવી તેને ગોળાઈ થાય એમ વણી નાખો.
- વણી ભાખરી ને તાવી પર ઘી કે તેલ લગાવીને શેકવું. બન્ને સાઈડથી સોનેરી થાય ત્યાં સુધી શેકવું૴ 
શેક્યા પછી તમારી ભાખરી તૈયાર છે તેને તમારી પસંદગીના કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો.

વધુ જુઓ..

વેસ્ટ ઈન્ડીઝ એ ધ્વસ્ત કર્યો ઓસ્ટ્રેલીયાનો રેકોર્ડ, T20I માં ભારત વિરુદ્ધ સૌથી મોટી રન ચેઝ કરનારી ટીમ બની

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન પર દિલ્હીમાં કિલ્લાબંધી, 26 હજાર પોલીસ કર્મચારીઓ ગોઠવાયા, 45 મેટ્રો સ્ટેશન બંઘ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

ભયાનક માર્ગ અકસ્માત: ટ્રક-પિકઅપ અકસ્માતમાં 7 કામદારોના મોત, 20 થી વધુ ઘાયલ

વધુ જુઓ..

11 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી શરૂ, કળશ સ્થાપનાના આ નિયમોનું રાખો ધ્યાન, જાણો મંત્રો સહિત સંપૂર્ણ વિધિ

સર્વ પિતૃ અમાવસ્યા પર પિતરોનાં ભોગમાં ભૂલથી પણ મિસ ન કરો આ વસ્તુઓ, પિતૃ દોષથી મળી શકે છે રાહત

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

Durga Chalisa Gujarati Lyrics - શ્રી દુર્ગા ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments