Daily Horoscope
✕

સાંજની ચા સાથે બનાવો Cheese cutlets

Updated: શુક્રવાર, 9 જૂન 2017 (17:05 IST)
સામગ્રી 
બટાટા- 2 બાફેલા 
બ્રેડ સ્લાઈસ- 2 
મોજરેલા ચીજ- 1/2 કપ 
લીલા મરચા- 1/2 ટીસ્પૂન 
લાલ મરચા પાઉડર- 1/2 ટીસ્પૂન 
મીઠું સ્વાદપ્રમાણે 
કોથમીર 
મેંદો- 2 ચમચી 
તેલ તળવા માટે 
 
વિધિ 
1. સર્વપ્રથમ બ્રેડને ગ્રાઈંડ્રરમાં નાખી બ્રેડનો ભૂકો બનાવી લો. ત્યારબાદ બટાકાને છોલીને છીણી લો. હવે બટાકામાં મીઠું, કોથમીર, લીલા મરચા, લાલ મરચા પાઉડર, અડધો બ્રેડનો ભૂકો નાખી બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. 
 
2. મેંદોના ખીરું બનાવી તેમાં થોડું પાણી નાખી ગઠળી ખત્મ થતા સુધી મિક્સ કરો અને પછી તેમાં પાણી નાખી ખીરુંને પાતળો કરી લો. 2 ચમચી મેંદાથી 4-5 ચમચી પાતળું ખીરું તૈયાર થઈ જશે. હવે તેમાં કાળી મરી અને મીઠું નાખી મિક્સ કરી લો. 
3. કટલેટસ બનાવા માટે કડાહીમાં તેલ ગર્મ કરો અને હાથ પર થોડું તેલ લગાવો. હવે થોડું મિશ્રણ લો અને તેને આંગળીથી દબાવીએ વચ્ચે ખાડો જેવું બનાવી લો. તેમાં અડધા માજરેલા ચીજ રાખો અને બટાકાના મિક્સથી ચીજને બંદ કરી નાખો. (જેમ કચોરીમાં ભરાવન કરે છે) કટલેટને રોલ કરતા ગોળ આકાર આપો. પછી તેને દબાવી ચપયો કરો અને બધા કટલેટ આ જ રીતે તૈયાર કરી લો. 
4. ત્યરાબાદ કટલેટસ ઉઠાવીને મેંદોના ખીરામાં ડુબાડો અને પછી બ્રેડના ભૂખામાં સારી રીતે લપેટીને રાખતા જાઓ. 
5. કટલેટસને મધ્યમ તાપ પર તળવા માટે નાખો અને ગોલ્ડન બ્રાઉન થતા સુધી ફ્રાય કરો. સારી રીતે ફ્રાય થતા પ્લેટમાં કાઢી લો. ચીજ કટલેટ તૈયાર છે. તેને ટમેટા સૉસ કે લીલી ચટણી સાથે પિરસો અને મજાથી ખાવો. 

વધુ જુઓ..

શેરબજારમાં તેજી, સેન્સેક્સ ૮૩,૦૦૦ પોઇન્ટને પાર; ઓટો શેરબજારમાં જોરદાર ખરીદી જોવા મળી

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

ઠંડીનું મોજું વધુ તીવ્ર બન્યું! સીઝનનું સૌથી ઓછું તાપમાન ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હવાની ગુણવત્તા પણ ખરાબ

કોટા - અગાશી પર કપડા સુકવવા ગઈ મહિલાના ખભા પર આવી બેસ્યો વાંદરો, ગભરાઈ જતા આવ્યો હાર્ટ અટેક, થયુ મોત

સોનાના ભાવ ₹1.30 લાખ પ્રતિ 10 ગ્રામથી નીચે, 24 કેરેટ/10 ગ્રામના નવા ભાવ જુઓ

વધુ જુઓ..

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

એકાદશી ગુજરાતી ભજન - દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે

આગળનો લેખ
Show comments