Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહીંની ચટણી

Updated: સોમવાર, 3 એપ્રિલ 2017 (17:37 IST)
1 નાની વાટકી દહીં 
2 નાના ડુંગળી કાપેલા 
1 નાની ચમચી ફુદીનો 
1 નાની ચમચી વાટેલી આદું 

ચટાકેદાર ચટણી : લસણ-લાલ મરચાંની ચટણી

મીઠું સ્વાદપ્રમાણે 
અડધી નાની ચમચી વાટેલી કાળી મરી 
અડધી નાની ચમચી  વાટેલી લાલ મરી
અડધી નાની ચમચી લસણ 
1 નાની ચમચી કોથમીર 
 
એક બાઉલમાં દહીં સારી રીતે ફેંટીલો 
- ત્યારબાદ તેમાં ડુંગળી, ફુદીનો, આદું, કોથમીર અને લસણને મિક્સ કરી લો. 
- પછી મીઠું  અને કાળી મતી નાખી મિક્સ કરો. 
સર્વ કરતા પહેલા થોડું લાલ મરચા નાખવું. 
રોટી કે પરાંઠા સાથે દહીંની ચટણીના મજા લેવું.. 
 
 ડુંગળી, ફુદીનો, આદું, કોથમીર અને લસણને વાટીને પણ દહીંમાં મિક્સ કરી શકો છો. 
 

વધુ જુઓ..

દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટમાં અચાનક ધુમાડો નીકળ્યો, 42 મિનિટ સુધી 194 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા; રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ

રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં રહસ્યો ઉજાગર કરશે નવી SIT, તપાસ ગણતરી પૂરતી મર્યાદિત નહીં

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

બાબર આઝમ કપ્તાન બનીને પણ ફ્લોપ, પૂર્વ કપ્તાનની વેસ્ટઈંડિઝ વિરુદ્ધ ધમાકેદાર રમત

વૈભવ સૂર્યવંશી ન બની શક્યો 'પ્લેયર ઓફ ધ મેચ' એવોર્ડ જીતનારા સૌથી યુવા ખેલાડી, જાણો કોને નામે છે આ વર્લ્ડ રેકોર્ડ

વધુ જુઓ..

ગોરમાં ના વ્રતની શુભેચ્છા - Happy Gorma Nu Vrat 2026

Happy Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમા ની શુભેચ્છા

Jaya Parvati Vrat 2026 Wishes - જયા પાર્વતી વ્રતની શુભેચ્છા

જયા પાર્વતી વ્રત - જયા પાર્વતી વ્રત- કથા અને સંપૂર્ણ પૂજા વિધિ

કરિયર અને આર્થિક ક્ષેત્રે મળશે શુભ પરિણામ, બસ સોમવારે કરી લો આ 5 સહેલાં ઉપાય

આગળનો લેખ
Show comments