Dharma Sangrah
✕

How to Make Maggi - મેગી બનાવવા ની રીત

Updated: ગુરુવાર, 13 એપ્રિલ 2023 (15:19 IST)
1 પેકેટ મેગી 
1 નાની શિમલા મરચાં 
1 નાનો ટમેટા 
ચપટી ગરમ મસાલા 
1/4 ટીસ્પૂન લાલ મરચાં પાઉડર 
1 મેગી મસાલા પેકેટ 
મીઠુ સ્વાદ પ્રમાણે 
 
વિધિ 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર પેનમાં પાણી નાખી ગરમ કરવા માટે મૂકો. 
- તેમાં, શિમલા મરચાં, ટમેંટા, મેગી મસાલા અને મીઠુ નાખી 1-2 મિનિટ રાંધવું. 
- નક્કી સમય પછી તેમાં મેગી નાખી 2 મિનિટ સુધી ઢાંકીને રાખો. 
- 2 મિનિટ પછી ગૈસ બંદ કરી ઢાકણુ ખોલી ગરમ મસાલા મિક્સ કરો અને મેગી કોઈ પ્લેટમાં કાઢી લો.. 
-તૈયાર છે મેગી ગરમાગરમ સર્વ કરો. 

વધુ જુઓ..

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

રાત્રે રડવા બદલ 8 મહિનાની બાળકીની ક્રૂર હત્યા, ત્રણ વર્ષ પછી માતાની ધરપકડ

ટીમ ઈંડિયાએ ન્યુઝીલેંડ પ્રવાસની કરી ઐતિહાસિક શરૂઆત, ટી20 ઈંટરનેશનલમાં પહેલીવાર ચેઝ કર્યો 226 રનનો ટારગેટ

વાયબ્રન્ટ ગુજરાત 2027 હેઠળ જયપુર રોડ શોમાં રોકાણકારો ઉત્સાહિત

શુ છે ઈસ્લામી કાયદા નો 'તાજીર' નિયમ ? જેના હેઠળ મક્કાની મસ્જિદમાં 'અનૈતિક કૃત્ય' પર 2 બાંગ્લાદેશીઓને મળી મોતની સજા !

વધુ જુઓ..

કરવા ચોથ માતા ની આરતી

Laxmi Ji Ni Aarti Gujarati Lyrics- લક્ષ્મીજીની આરતી

Kuber Mantra- કુબેર મંત્ર

Dhan Varsha Potli Vidhi- દિવાળી પર ધન લક્ષ્મી પોટલી કેવી રીતે બનાવવી?

ધનવંતરી ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments