Daily Horoscope
✕

Moong Dal chat- પ્રોટીન જેવા ઘણા પોષ્ક તત્વોનો ખજાનો છે આ મસાલેદાર મૂંગ દાળ ચાટ

Updated: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (15:54 IST)
સામગ્રી
લગભગ બે કપ પીળી મગની દાળ (જેને આખી રાત પલાળી રાખવાની છે), સ્વાદ પ્રમાણે મીઠું, કાશ્મીરી લાલ મરચું પાવડર, હળદર પાવડર, અડધો કપ ટામેટા, કાકડી અને ડુંગળી (તમે તેમાં તમારા મનપસંદ શાકભાજી ઉમેરી શકો છો જેમ કે - ગાજર, કાચી કેરી, કેપ્સીકમ), લીંબુનો રસ, ચાટ મસાલો, ઝીણી સમારેલી કોથમીર (લગભગ બે ચમચી), કાળા મરી પાવડર, બટાકાની સેવ અને થોડું તેલ.
 
બનાવવાની રીત ખૂબ જ સરળ છે
મૂંગ દાળ ચાટ બનાવવી ખૂબ જ સરળ છે. તેને બનાવવા માટે સૌથી પહેલા કૂકરમાં રાતભર પલાળેલી મગની દાળમાં બે કપ પાણી ઉમેરીને સારી રીતે પકાવો. લગભગ બે થી ત્રણ સીટી વગાડ્યા પછી તમારી દાળ બરાબર ઓગળી જશે. હવે એક પેનમાં બે ચમચી તેલ ગરમ કરો. તેમાં બાફેલી દાળ ઉમેરો. એક પછી એક બધા મસાલા ઉમેરો. મસાલો બરાબર મિક્સ થઈ જાય પછી દાળમાં સમારેલી ડુંગળી, ટામેટા અને અન્ય શાકભાજી ઉમેરો. ધ્યાન રાખો કે જો તમે સલાડમાં કાકડી ઉમેરી રહ્યા છો તો આ સમયે કાકડી ન નાખો. હવે આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો અને જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેમાં કાકડી, લીંબુ, ચાટ મસાલો અને કાળું મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો. છેલ્લે દાડમ દાણા અને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

વધુ જુઓ..

OYO હોટલના રૂમમાંથી દિલ્હી યુનિવર્સિટીની 19 વર્ષની છોકરી મૃત હાલતમાં મળી.. બોયફ્રેન્ડ ફરાર

204 રનની તોફાની બેટિંગમાં વૈભવનો મહારેકોર્ડ, પહેલીવાર કોઈ બેટ્સમેનએ ક્રિકેટ મેચમાં લગાવ્યા આટલા સિક્સર

સૂરતમાં સનસનીખેજ ઘટના, પરિવારના 6 લોકોને નહેરમાં ફેક્યા, 3 ડેડ બોડી કરી જપ્ત, 13 વર્ષના સગીરના બચવાથી ખુલ્યુ રહસ્ય

મહિલાએ પતિના મિત્ર સાથે સેક્સ કરવાનો કર્યો ઇનકાર તો મિત્રએ તેની 2 વર્ષની પુત્રી પર કર્યો રેપ

અમદાવાદમાં 3rd ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરનું સમાપન: 'ગુજરાત વૈશ્વિક રમતગમતનું હબ બની રહ્યું છે' - CM ભૂપેન્દ્ર પટેલ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25, નવેમ્બર 2026

Gurudwara Nanak Piao - ગુરુનાનક એ અહીં ખારા પાણીને મોરું પાણીમાં ફેરવવાનો ચમત્કાર

Dev Diwali Wishes In Gujarati 2026: દેવ દિવાળીની શુભકામના, શુભેચ્છા સંદેશ, વોટ્સએપ સ્ટેટ્સ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24, નવેમ્બર 2026

દેવ દિવાળી પર દીવો પ્રગટાવવાનો શુભ સમય શું છે ? નોંધી લો દીપદાનનું યોગ્ય મુહૂર્ત અને મહત્વ

આગળનો લેખ
Show comments