Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Rice paratha- ભાતના પરાઠા

Updated: રવિવાર, 22 સપ્ટેમ્બર 2024 (16:49 IST)
Rice paratha- બચેલા ભાતનો સ્વાદિષ્ટ નાસ્તો ખાઈને બધા ખુશ થઈ જશે, જાણો કેવી રીતે બનાવશો યમ્મી પરાઠા.
 
પરાઠા માટે ભરાવન 
આ માટે તમારે ચોખાને ફ્રીજમાંથી બહાર કાઢીને 30 મિનિટ માટે બહાર રાખવા પડશે, જેથી તે સામાન્ય તાપમાન પર આવે.
હવે તેને એક ઊંડા બાઉલમાં કાઢીને હાથ વડે અલગ કરો.
આ પછી તેમાં મરચું, હળદર, મીઠું, જીરું પાવડર, ધાણાજીરું અને મરચું ઉમેરો.
પછી આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ફિલિંગ તૈયાર કરો.
આ પછી, તેને બાજુ પર રાખો, અને લોટને બાંધી લો. 
 
પરાઠા બનાવવાની રીત
આ લોટના લૂઆ બનાવો અને તેને સૂકા લોટથી પાથરી લો.
હવે તેમાં ભરાવન ભરીને ફરીથી લાડુ બનાવો.
હવે તેને વળી લો અને શેકવા માટે તવા પર રાખો.
આ પછી, તેના પર તેલ લગાવો અને તેને  સોનેરી શેકી લો.
તેને લાઈટ બ્રાઉન થવા દો. પછી તેને પ્લેટમાં કાઢી લો.
 
 
પરોઠા સર્વ કરો ભાતના પરાઠા રેસીપી (2)
આ પરાઠા ખાવા માટે લીલી ચટણી સાથે એક વાટકી દહીં લો. જો તમે ઈચ્છો તો તેની સાથે અથાણું પણ લઈ શકો છો. આ પછી તેને ગરમાગરમ સર્વ કરો

વધુ જુઓ..

સહ-પાયલોટે કુહાડીથી પાઇલટ પર હુમલો કર્યો, UAE એ તેને 'આતંકવાદી કાવતરું' જાહેર કર્યું

ઇન્ડોનેશિયામાં રિક્ટર સ્કેલ પર 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, અને મ્યાનમાર અને ભારતમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા

લખનૌ અને આગ્રામાં CNG ના ભાવમાં ₹3.25 સુધીનો વધારો થયો છે, જે ₹107 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે

ગુજરાતને Global Capability Hub બનાવવાની દિશામાં મોટું પગલું, GCC Policy 2025-30ની નવી ગાઇડલાઇન જાહેર

શાળાઓમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત, UPI અને RuPayથી થશે ફી સહિતની ચૂકવણી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 ઓક્ટોબર, 2026

સર્વપિતૃ અમાવસ્યા 2026 - પિતૃ દોષ દૂર કરવાની સૌથી ઉત્તમ તક, હાથમાંથી જવા ન દેશો.. જરૂર કરો આ 5 દાન

માતૃ નવમી ક્યારે છે, 4 કે 5 ઓક્ટોબર? આ દિવસે ભૂલથી પણ ન કરો આ ભૂલો, જાણો પિતૃ પક્ષમાં આ તિથિનું મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 ઓક્ટોબર 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 1 ઓક્ટોબર 2026

આગળનો લેખ
Show comments