Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

shitla satam recipe - મેથીના થેપલા

Updated: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (14:47 IST)
સામગ્રી- 1  વાટકો ઘઉં નો લોટ -1   વાટકો બાજરી નો લોટ, -2 ચમચી તેલ મોણ માટે, 1/2  ચમચી હળદર પાવડર, 1 ચમચી મરચું પાવડર, 1/4 ચમચી હિંગ, મીઠું પ્રમાણસર  2 ચમચી દહીં અથવા 1 ચમચી લીંબુનો રસ, 2 ચમચી ખાંડ, 1 ચમચી તલ, 1૦૦ ગ્રામ મેથીની ભાજી ઝીણી સમારેલી, 10 વાટેલુ, પાણી પ્રમાણસર
તેલ
 
બનાવવાની રીત- લોટ અને ચણાનો લોટ જુદા-જુદા ચાળી લો.ઘઉંના લોટ ,ચણાના લોટ, મેથી ,લાલમરચાંનો  પાવડર  ,મીઠું દહી,ખાંડ, વરિયાળી, અજમો, અને પાણી મિક્સ કરીને લોટ બાંધી લો. હવે આ લોટને 10 મિનિટ માટે મુકી  દો. આ લોટના લૂંઆ કરી રોટલી જેવી વણી લો. અને તવા પર બન્ને સાઈડ તેલ લગાવીને સેકો અને ગરમા ગરમ સર્વ કરો. 

નોંધ - તમે ચણાના લોટને બદલે બાજરીનો લોટ પણ લઈ શકો છો.  આ પ્રમાણ બે લોકો માટે લગભગ 5-6 થેપલાનું છે.. તમે તમારી જરૂરિયાત મુજબ અંદાજ લઈ શકો છો. 
 

વધુ જુઓ..

ગુજરાત ભાડા બિલ મોકૂફ: વકીલોના ઉગ્ર વિરોધ સામે સરકાર નમી; હવે ફેબ્રુઆરી 2028 માં રજૂ થશે સુધારિત બિલ

UP રાજ્યસભા ચૂંટણી : BJP એ 8 ઉમેદવારોના નામ કર્યુ જાહેર, ધર્મપાલ સિંહને તક, હરદીપ સિંહ પુરીનુ પત્તુ કપાયુ

રેપ અને યૌન હિંસા પર SC સખ્ત, પોલીસને પુછ્યુ - ક્રાઈમ રોકવા માટે શુ કરી રહ્યા છો ? અપરાધિઓના મનમા ખોફ પેદા કરો

અબ્દૂલ જાજમ નહી પાથરે, પોતાનો રાજનીતિક હક લેશે, યૂપી ચૂંટણીને લઈને ઓવૈસીનુ મોટુ નિવેદન

SIR વિવાદ પર સુપ્રીમ કોર્ટે કહ્યુ - ન્યુઝ રિપોર્ટના આધાર પર નહી આપવામાં આવે આદેશ, ચૂંટણી પંચે પણ નોટિસ આપી

વધુ જુઓ..

રૂડી ને રંગીલી રે વ્હાલા - Rudi ne rangili re

ખમ્મા મારા નંદજીના લાલ - Khamma Mar Nandajin Lala

સોમવારે કરો આ સહેલા જ્યોતિષીય ઉપાય, દરેક વિધ્ન થશે દૂર અને પિતરોના મળશે આશિર્વાદ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -5 ઓક્ટોબર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments