Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Holi 2019- આ હોળી પર કયું રંગ ચમકાવી શકે છે તમારી કિસ્મત, જાણો રાશિ મુજબ લકી કલર

Updated: બુધવાર, 20 માર્ચ 2019 (12:58 IST)
હોળિકા દહન આ વર્ષે 20 માર્ચ બુધવારે  થશે અને 21 માર્ચ ધુળેટીનો તહેવાર છે તો તમે તમારી રાશિ મુજબ રંગ પ્રયોગ કરી તમારી હોળીને શુભ બનાવી શકો છો તો જણો તમારી રાશિ પ્રમાણે હોળીના લકી કલર 
 
હોળી સુખ -સમ્પદા માટે અતિ શુભ ફળદાયી છે. આ દિવસે શાંતિ અને સૌહાર્દના રૂપે હોળીનો તહેવાર ઉજવી શકાય. આ દિવસે જૂના સંબંધો વચ્ચે આવતી દૂરી ઓછી થઈ શકે. 

મેષ- ભાગ્યશાળી રંગ લાલ અને પીળો છે 
 
વૃષ - ઓરેંજ અને જાંબણી રંગોનો ઉપયોગ કરો- લાભકારી રહેશે. 
 
મિથુન- લીલા રંગ અતિ શુભ છે. 
 
કર્ક- કર્ક રાશિવાળાનો લકી રંગ સફેદ અને વાદળી છે. આ બન્ને રંગોના ઉપયોગ કરવું શુભ થશે. 
 
સિંહ- લાલ રંગ લગાડો અને લગવાડો . 
 
કન્યા- આ રાશિવાળા જાતકો માટે લીલા રંગનો ઉપયોગ શુભ છે. 
 
તુલા- બે-ત્રણ મિશ્રિત રંગોનો ઉપયોગ કરો.
 
વૃશ્ચિક- શુભ રંગ લાલ છે. 
 
ધનુ- આ રાશિવાળા જાતક પીળા રંગનો ગુલાલ લગાવો. 
 
મકર- લકી રંગ જાંબળી છે.
 
કુંભ- આ રાશિના જાતક પણ લીલા અને જાંબળી રંગના ગુલાલનો ઉપયોગ કરવું. 
 
મીન- મીન રાશિવાળા જાતકો માટે પીળા રંગનો ઉઅપયોગ કરવું શુભ થશે.

વધુ જુઓ..

ગુજરાતી રેસીપી- બ્રેડ પિઝા Bread Pizza

શું રાત્રે વારંવાર તૂટી જાય઼ છે ? ગાઢ અને સારી ઊંઘ માટે સૂતા પહેલા ખાઓ આ વસ્તુઓ

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

કોલેસ્ટ્રોલ ઘટાડવાના ઘરેલું ઉપાય, આ આર્યુર્વેદિક વસ્તુઓથી થશે ફાયદો

વધુ ગળ્યુ ખાવાથી લિવર પર શુ અસર પડે છે, શુ ખાંડ ખાવાથી લિવરમાં સોજો આવે છે, ડોક્ટર પાસેથી જાણો

વધુ જુઓ..

નવરાત્રી 2026 - રૂપિયા પૈસાથી ભરાય જશે તમારુ ઘર, બસ નવરાત્રિમાં રસોડાથી લઈને મેન ગેટ સુધી કરી લો આ કામ

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રી પર 58 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ મહાસંયોગ, ગજકેસરી અને શશ રાજયોગમાં પધારશે મા દુર્ગા

Guru Pradosh katha- ગુરુ પ્રદોષ વ્રત કથા

ગ્રહ-નક્ષત્રોનો શુભ સંયોગ લઈને આવી રહી છે શારદીય નવરાત્રિ, 3 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ, કરિયર-ધન માં મળી શકે છે મોટો લાભ

અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસનું જાહેરનામું: રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, આયોજકો માટે 44 કડક નિયમો જાહેર

આગળનો લેખ
Show comments