Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ હોળી બની રહ્યુ છે ગજકેસરી યોગ, હોળિકા દહન પર આ 5 ઉપાય કરવાથી મળશે શનિ-રાહુ-કેતુ નજર દોષથી મુક્તિ

Updated: મંગળવાર, 23 માર્ચ 2021 (19:19 IST)
Holi 2021- રંગના તહેવાર હોળી આ વર્ષે 28 માર્ચને ઉજવાશે. ખાસ વાત આ છે કે આ વર્ષ હોળી દહન ખૂબ શુભ ગજ કેસરી યોગમાં ઉજવાશે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ એટલે કે શેર હાથી કેસરી એટલે શેર હાથી અને શેરનો સંબંધ એટલે કે રાજસી સુખ. ગજને ગણેશજીનો રૂપ ગણાય છે. આ યોગમાં માણસને ફળ તેમની રાશિ, નક્ષત્ર અને ગુતૂની સ્થિતિના આધારે મળે છે. આવો જાણીએ છે કે આખરે કઈ દિવસ કયાં શુભ મૂહૂર્તમાં હોળિકા દહનનો શુભ મૂહૂર્ત (Holika Dahan 2021 ) 
 
હોળિકા દહનનો દિવસ 28 માર્ચ 
સંધ્યાકાળમાં 6 વાગીને 22 મિનિટથી 8 વાગીને 49 મિનિટ સુધી 
ભદ્રાકાળ  - સવારે 09:50 થી સવારે 10:51 સુધી
ભદ્ર મુખ - 10. 51 થી 12.32 સુધી 
હોલીકા દહન, શનિ-રાહુ-કેતુ પર આ 5 ઉપાય કરો અને આંખોના દોષોથી છૂટકારો મેળવો-
-શનિ-રાહુ-કેતુવાળા વ્યક્તિની હોલિક પૂજા અથવા માત્ર દૃષ્ટિથી આંખોની ખામી દૂર થાય છે.
હોળિકાદહન પર કરવું આ 5 ઉપાય મળશે  શનિ-રાહુ-કેતુ અને નજર દોષથી મુક્તિ 
- હોળિકાદહન કરવા કે પછી તેમના દર્શન માત્રથી પણ માણસને શનિ-રાહુ-કેતુના નજર દોષથી મુક્તિ મળે છે. 
- જો તમે તમારી કોઈ મનોકામના પૂરી કરવા ઈચ્છો છો તો બળતી હોળીમાં 3 ગોમતી ચક્ર હાથમાં લઈને તમારી ઈચ્છાને 21 વાર મનમાં બોલીને ત્રણ ગોમતી ચક્રને અગ્નિમાં નાખી અગ્નિને પ્રણામ કરીને પરત આવી જાઓ. 
- ધાર્મિક માન્યતાઓ મુજબ જો કોઈ માણસ ઘરમાં રાખને ચાંદીની ડિબિયામાં રાખે છે તો તેમની બાધાઓ પોત પોતે જ દૂર થઈ જાય છે. 
- તમારા કાર્યમાં આવતી મુશ્કેલીને દૂર કરવા માટે લોટના ચોમુખી દીવા સરસવનુ તેલ ભરી તેમાં કેટલાક દાણા કાળા તલ, એક બતાશો, સિંદૂર અને એક તાંબાના સિક્કા નાખી તેને હોળીની અગ્નિથી પ્રગટાવો. હવે આ દીવાને ઘરના પીડિત માણસના માથાથી ઉતારીને કોઈ સુનસાન ચાર રસ્તા પર રાખી વગર પાછળ વળી પરત આવી તમારા હાથ-પગ ધોઈમે ઘરમાં પ્રવેશ કરવું. 

વધુ જુઓ..

Kitchen Tips- આ વસ્તુઓને રેફ્રિજરેટરના દરવાજામાં સંગ્રહિત કરવાનું ટાળો, કારણ કે તેમની ગુણવત્તા બગડી શકે છે.

બચેલી રોટલીમાંથી બનાવો ક્રિસ્પી રોટલી કટલેટ

જુવારનો લોટ છે આરોગ્ય માટે લાભકારી, જાણો તેના અગણિત ફાયદા

આરોગ્ય માટે ખતરો બની શકે છે રસોડાની આ ૩ વસ્તુઓ, ન્યુટ્રીશનીસ્ટ એ તરત ફેંકવાની આપી સલાહ

રાત્રે જંક ફૂડ ખાવાથી કેમ બચવું જોઈએ ? હેલ્થ એક્સપર્ટ એ બતાવ્યા આરોગ્ય પર થનારા નુકશાન અને હેલ્ધી વિકલ્પ

વધુ જુઓ..

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 સપ્ટેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠ અર્થ સાથે - Ganapati Atharvashirsha With Meaning in Gujarati

આગળનો લેખ
Show comments