Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

હેલ્થ કેર : શરીરની સંપૂર્ણ સિસ્ટમ માટે ફાયદાકારક છે ગરમ પાણી

Updated: બુધવાર, 15 નવેમ્બર 2017 (21:11 IST)

ગરમ પાણી પીવાના ફાયદા -

સફાઈ અને શુદ્ધ િ - ગરમ પાણી શરીરને અંદરથી સાફ કરે છે. જો તમારું પાચન તંત્ર યોગ્ય નથી રહેતું તો તમે દિવસમાં બેવાર ગરમ પાણી પીવો. સવારે ગરમ પાણી પીવાથી શરીરના બધા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેનાથી શરીરની સંપૂર્ણ સિસ્ટમ સાફ થઇ જાય છે. આમાં લીંબુ અને મધ નાંખીને પીશો તો મોટો ફાયદો થશે.

કબજિયાત દૂર કરે - શરીરમાં પાણીની કમી સર્જાવાથી કબજિયાતની સમસ્યા પેદા થાય છે. દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે.

સ્થૂળતા ઓછી કરે - સવારના સમયે કે પછી દરેક ભોજન બાદ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી ચરબી ઓછી થાય છે. લીંબુમાં પેકટિન ફાઇબર હોય છે જે વારંવાર ભૂખ લાગતી રોકે છે.

શરદી અને તાવ માટે - જો ગળામાં પીડા કે ટોન્સિલ થઇ ગયા છે તો ગરમ પાણી પીઓ. ગરમ પાણીમાં સામાન્ય સિંધાલૂણ મિક્સ કરીને પીવાથી લાભ મળે છે.

ખૂબ પરસેવો પાડો - જ્યારે પણ તમે કોઇ ગરમ વસ્તુ ખાઓ કે પીઓ છો તો પરસેવો બહુ નીકળે છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીરનું તાપમાન વધી જાય છે અને પીધેલું પાણી તેને ઠંડુ કરે છે, ત્યારે જ પરસેવો નીકળે છે. પરસેવાથી ત્વચામાંથી મીઠું બહાર નીકળે છે અને શરીરની અશુદ્ધિ દૂર થાય છે.

શરીરની પીડા દૂર કરે - માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.

વધુ જુઓ..

69 રન બનાવનારા અભિષેક શર્માને ન મળ્યો POTM એવોર્ડ, ત્રીજી ટી20 માં બોલરોએ મારી બાજી

IND vs WI: ભારતનું ત્રીજી T20Iમાં શાનદાર કમબેક, વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવીને શ્રેણીમાં લીડ મેળવી

જીબુટીમાં બોટ પલટી જતાં 109 પ્રવાસીઓનાં મોત, 15 બાળકો પણ સામેલ, બચાવ કામગીરી ચાલુ

સુરતથી મધુબની સુધી બે અમૃત ભારત સ્પેશિયલ ટ્રેન દોડશે, જેમાં 8 સ્લીપર અને 11 જનરલ કોચ હશે - સંપૂર્ણ રૂટ અને સમયપત્રક તપાસો.

પીએમ મોદીની ચેન્નાઈને ભેટ: મેટ્રોની સવારી, મુખ્યમંત્રી વિજય બન્યા 'સાથી'

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓક્ટોબર, 2026

અંબે સ્તુતિ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

Navratri 2026 Day 2: આજે નવરાત્રીનો બીજો દિવસ, જાણો મા બ્રહ્મચારિણીનુ સ્વરૂપ, આરાધના મંત્ર અને પૂજાનુ ફળ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

આગળનો લેખ
Show comments