Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

હવે ડુંગળી કાપતા સમયે નહી વહાવા પડશે આંસૂ

Updated: ગુરુવાર, 8 જૂન 2017 (14:14 IST)
જો તમે ખાવાના શૌકીન છો અને ડુંગળી તમારા સ્વાદનો મુખ્ય ભાબ છે તો ડુંગળી કાપતા સમયે તમે પણ ઘણી વાર આંસૂ વહાવ્યા હશે. ડુંગળી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ લાગે છે, કાપતા સમયે તેટલું જ રવડાવે છે. પણ તમે ઈચ્છો તો ડુંગળી કાપવાથી પહેલા કેટલીક નાની -નાની ટીપ્સ કરી આ પરેશાનીથી બચી શકો છો. 
1. ડુંગળીને ઠંડા કરીને કાપવું- ડુંગળીના છાલટાને ઉતારી લો. ત્યારબાદ તેને થોડીવાર માટે પાણીમાં ડુબાળી નાખી મૂકી દો. અડધ કલાક પછી ડુંગળી કાપો. આવું કરવાથી આંખોમાં બળતરા નહી થશે. 
 
2. વિનેગરના ઉપયોગ કરી શકો છો- જો તમે ઈચ્છો તો ડુંગળીને છોલીને થૉડીવારવિનેગર અને પાણીના ઘોલમાં પણ ડુબાળી નાખી રાખી શકો છો. આવું કરવાથી પણ આંસૂ નહી આવશે. 
 
3. ફ્રિજમાં રાખ્યા પછી કાપવું- ડુંગળીના છાલટા ઉતારી લો અને થોડા સમય માટે ફ્રિજમાં મૂકી દો. ત્યારબાદ ડુંગળી કાપો. આ  ઉપાય વધારે નથી ચાલતું કારણકે આવું કરવાથી ફ્રિજથી દુર્ગંધ આવી જાય છે. 
 
4. ડુંગળીના ઉપરી ભાગને કાપી નાખો- ડુગળી કાપવાનો બધાનો તરીકો જુદો હોય છે. પણ ડુંગળી કાપવાના યોગ્ય ઉપાય આ છે કે અમે ડુંગળીના સૌથી ઉપરી ભાગને પહેલા કાપી કાઢી લો. ઉપરી ભાગને કાપ્યા પછી ડુંગળી કાપવું સરળ થઈ જશે. 
 

વધુ જુઓ..

જન્મદિવસે જ સગીરની છરીના ઘા મારી હત્યા, ઘરે મૃતદેહ પહોંચ્યો ત્યારે કેક કાપવાની હતી તૈયારી; પરિવાર શોકમાં

6 રાજ્યો પર ખતરો મંડરાઈ રહ્યો છે, ISROએ આગામી 3 મહિના માટે ચેતવણી જારી કરી

બે ભાઈઓએ તેમની માતા અને બહેન સાથે મળીને 10 કિલો સોનું અને લાખોની રોકડ રકમની ચોરી કરી. બધાની ધરપકડ કરવામાં આવી.

BMW 7 Series Facelift લૉંન્ચ, મસાજવાળી સીટ સાથે લકઝરી ઈંટિરિયર, જાણો કિમંત

6 મહિનામાં લગ્નનો દાવો, જયપુરના મંદિરમાં બાપ્પાની મેહંદી પર તૂટી પડ્યા કુંવારા... 3 કલાકમાં 3500 કિલો મેહંદી ખતમ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

આગળનો લેખ
Show comments