Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાળથી લઈને ઘરના કામ સુધી મદદગાર છે કોકા-કોલા

ગુરુવાર, 16 ફેબ્રુઆરી 2017 (17:01 IST)
સોફટ ડ્રિંકમાં સૌથી વધારે કોકા કોલાને પસંદ કરાય છે. લોકો ફાસ્ટ ફૂડના સાથે કોકા કોલા પીએ છે. કોકા કોલાના ઘણા ફાયદા એવા છે જેના વિશે વધારેપણુ લોકો નહી જાણતા. વાળથી લઈને ઘરના કામો સુધી કોકા કોલાના ઉપયોગ કરાય છે. આજે અમે તમને અગણિત ફાયદાના વિશે જણાવીશ 
1. નેચરલ કર્લ 
 
કોકા-કોલાનો ઉપયોગ વાળમાં કર્લ નાખવા માટે પણ કરાય છે. વાળને તેનાથી ભીના કરી લો અને 5-19 મિનિટ સુધી એમજ રહેવા દો. પછી શેમ્પૂથી ધોઈ લો. 
 
2. ચ્વીગમ કાઢવામાં મદદગાર - વાળમાં ચ્યૂઈંગમ લાગી જાય છે જે બહુ કોશિશ કરતા પણ નહી નિકળતી. કોકા કોલાથી ચ્યૂઈંગમને સરળતાથી કાઢી શકાય છે. થોડી કોકને ગમપર નાખી અને થોડીવાર માટે એમજ રહેવા દો. પછી ધીરે-ધીરે ગમને કાઢી  લો. આ પ્રક્રિયાને કરવામાં થોડા સમય જરૂર લાગે છે પણ વાળ કાપવાની જરૂર નહી પડતી. 
 
3. હેયર બ્લીચિંગ- ઘણી વાર ડાઈ કરાવવાથી રંગ બહુ ડાર્ક થઈ જાય છે. જે જોવામાં સારા નહી લાગતા. ત્યારે વાળને કોકા કોલાથી ધોઈને બ્લીચ કરી શકો છો. 
 
4. કીટ સંરક્ષણ- ભારતમાં ખેડૂત તેમની ઉપજને કીટકથી બચાવા માટે કોકા-કોલાનો ઉપયોગ કરે છે. જો તમારા ઘરના ગાર્ડનમાં કીડા-મકોડા છે તો કોકા -કોલા સ્પ્રે કરી દો. તેનાથી બધા કીટક ખત્મ થઈ જશે. 
 
5. શરીરના કોઈ બહારી ભાગ કીડા કાતરતા તેના પર કૉટનથી કોકા-કોલામાં પલાળીને તે જગ્યા પર લગાડો. તેનાથી દુખાવામાં રાહત મળે છે. 
 
6. બાથરૂમ ક્લીનર- કોકા-કોલાથી તમે ટૉયલેટને પણ સાફ કરી શકો છો. ટાયલેટ પર કોકા-કોલાનો સ્પ્રે કરો. રાતભર આવી રીતે રહેવા દો. સવારે પાણીસાથે ટાયલેટને સાફ કરી નાખો. 
 
7. વાસણ સાફ કરો- કોકા-કોલામાં રહેલ કેફીન અને એસિડ વાસણને ચમકાવામાં મદદગાર છે. સ્પંજની સહાયતાથી વાસણને કોકા-કોલા લગાવો અને થોડા સમય માટે તેને એમજ રહેવા દો. પછી પાણીથી ધોઈ લો. 
 
8. દુર્ગંધ દૂર કરવામાં મદદગાર - ઘણી વાર વસ્તુઓથી ગંદી ગંધ આવવા લાગે છે . ત્યારે પાણીમાં થોડી કોકા-કોલા મિક્સ કરી તેમાં ધોવું. તેનાથી દુર્ગંધ દૂર થશે. ધ્યાન રાખો કે જો તમારા કપડાની ગંધ દૂર કરવા માટે કોકા-કોલા ઉપયોગ કરી રહ્યા છો તો તે કપડા મશીન માં ન ધોવા. 
 
 
 

વધુ જુઓ..

પીએમ મોદીની અપીલ બાદ, એર ઇન્ડિયાએ પણ એક મોટો નિર્ણય લીધો, ફ્લાઇટ્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી.

પીએમ મોદીની અપીલનો કોઈ પ્રભાવ પડ્યો નહીં! ઝવેરાતની દુકાનો લોકોની ભીડથી ભરેલી હતી, ઊંચા ભાવ અને નવા નિયમોના ડરથી, સોનાની ખરીદીનો ક્રેઝ વધ્યો

વૈભવ સૂર્યવંશીની અસલી પરીક્ષા હજુ બાકી, યુવા ખેલાડીના ભવિષ્ય પર દિગ્ગજ ક્રિકેટરનુ મોટુ નિવેદન

પેટ્રોલ-ડીઝલ બચાવવા ગુજરાત સરકારનો એક્શન મોડમાં, 'વર્ક ફ્રોમ હોમ' પર વિચારણા

સનરાઈઝર્સ હૈદરાબાદને હાર પછી વધુ એક ઝટકો, કપ્તાન પેંટ કમિન્સને થયો આટલો મોટો દંડ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 મે 2026

Ekadashi Upay: દરેક કામમાં આવી રહ્યો છે અવરોધ ? અપરા એકાદશી પર કરો આ અચૂક ઉપાય, બધા દુઃખ થશે દૂર

હનુમાનજી ના પિતા નું નામ શું હતું, ગદા નું નામ શું હતું

પર્સમાં પૈસા ઉપરાંત મુકો આ શુભ વસ્તુઓ, ધન લાભ અને બરકતનાં ખુલશે રસ્તા

કુબેર બાવની

આગળનો લેખ
Show comments