Webdunia - Bharat's app for daily news and videos

Install App

ક્યારેક ભૂલથી વાસણ બળી જાય તો તેને આ રીતે સાફ કરવું ...

top 5 kitchen tips- to remove burnt stains

સોમવાર, 21 નવેમ્બર 2016 (13:34 IST)
ક્યારેક ભૂલથી વાસણ બળી જાય તો તેને જોઈને જ થાય કે આને સાફ કઈ રીતે કરીશું આમાં તો બહું મહેનત કરવી પડશે. તમે ઘરે રાખેલી વસ્તુઓ સાથે પણ સરળતાથી સાફ કરી શકો છો. આવો જાણીએ કઈ વસ્તુઓથી સરળતાથી સાફ કરી શકાય છે બળેલા વાસણ 
1. આમલી 
બળેલા વાસણમાં આમલી અને પાણી નાખી ઉકાળ લો અને તેને ઠંડા થતા ઘસીને ધોઈ લો. તેનાથી બળેલું સરળતાથી સાફ થઈ જશે અને મેહનત પણ ઓછી લાગશે. 
 
2. બેકિંગ સોડા 
ચમચી બેકિંગ સોડા અને લીંબૂનો રસ ગરમ પાણીમાં મિક્સ કરી વાસણને એમાં પલાળી દો અને થોડી વાર પછી સ્ક્રબ સાથે ઘસીને સાફ કરો. એનાથી બળેલા વાસણ 
 
ચમકવા લાગશે. 
 
3. લીંબૂનો રસ 
એક લીંબૂને બળેલા વાસણ પર ઘસો અને તેને ગર્મ પાણીની સાથે સાફ કરો. તેને બળેલા ડાઘ સરળતાથી સાફ થઈ જશે. 
 
4. મીઠું 
જો વાસણ બળી ગયા છે તો તેમાં મીઠું અને પાણી નાખી 4-5 મિનિટ માટે ઉકાળી લો. પછી તેને બ્રશથી ઘસીને સાફ કરી લો. 
 
6. ટમેટાનો રસ 
ટ્મેટાનો રસ પણ બળેલા વાસણ માટે ખૂબ પ્રભાવશાળી છે. વાસણમાં ટમેટાનો રસ અને પાણી નાખી ઉકાળી લો અને તેને બ્રશથી સાફ કરો. 
 
 
 
 
 
 
 
 
 
 

વધુ જુઓ..

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

આગળનો લેખ
Show comments