Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Independence Day Slogan in Gujarati - 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર દેશભક્તિ વાળા 20 સ્લોગન

Updated: ગુરુવાર, 13 ઑગસ્ટ 2026 (16:09 IST)

Independence Day Quotes Slogan 2026 - આપણે વિશ્વની સૌથી વિશાળ લોકતંત્રમાં આપણી સ્વતંત્રતાની 79મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છીએ. તો સૌથી પહેલા આપણે અપણા દેશના સ્વતંત્રતા સેનાનીઓનો આભાર માનવો જોઈએ. દેશની આઝાદીની લડાઈમાં એવા અનેક સ્વતંત્રતા સેનાની થયા જેમણે જ્વલંત નારાએ ભારતીય સ્વતંત્રતા આંદોલનને તેજ ઘાર આપી. તેમણે તેમા પોતાની  જાનની બાજી લગાવવા ઉપરાંત વધુમાં વધુ લોકોને બ્રિટિશ સરકાર વિરુદ્ધ એક કર્યા. દેશભરની શાળાઓ, કોલેજો અને સરકારી કાર્યાલયો અને સંસ્થાઓમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના અવસર પર તમામ પ્રકારન સાસ્કૃતિક કાર્યક્રમ  થાય છે. પરંતુ જ્યા સુધી કોઈ સ્વતંત્રતા સેનાનીનુ સ્લોગન કોઈના મોઢેથી ન નીકળે ત્યા સુધી તેમા ફીલ નથી આવતુ. આવા સ્લોગન ભારતીયોને દેશભક્તિથી તરોતાજા કરી દે છે.  

 
અહી અમે કેટલાક સ્લોગન આપી રહ્યા છીએ જેને તમે સ્વતંત્રતા દિવસ ભાષણ કે સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં ઉપયોગ કરી શકો છો.  
 
 

દેશભક્તિ સ્લોગન 

 
1  વંદે માતરમ  - બંકિમચંદ્ર ચેટર્જી 
 
2 સત્યમેવ જયતે - મદન મોહન માલવીય 
 
3 ઈંકલાબ જીંદાબાદ - ભગત સિંહ 
 
4 તુમ મુજે ખૂન દો મે તુમ્હે આઝાદી દૂંગા - સુભાષચંદ્ર બોસ
 
5   સ્વરાજ મેરા જન્મ સિદ્ધ અધિકાર હૈ ઔર મે ઈસે લેકર હી રહુંગા 
 - બાલ ગંગાધર તિલક 
 
6  સારે જહા સે અચ્છા હિન્દુસ્તા હમારા 
    હમ બુલબુલે હૈ ઉસકી વો ગુલસિતા હમારા - અલ્લામા ઈકબાલ 
 
 
7 સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મે હૈ  
  દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મે હૈ - રામપ્રસાદ બિસ્મિલ 
 
 
8. અબ ભી જિસકા ખૂન ન ખોલ આ વો ખૂન નહી પાની હૈ 
   જો ન આયે દેશ કે કામ વો બેકાર જવાની હૈ - ચંદ્રશેખર આઝાદ 
 
9. જય જવાન જય કિસાન - લાલ બહાદુર શાસ્ત્ર 
 
10. વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઉચા રહે હમારા - શ્યામલાલ ગુપ્તા  
 
11. આરામ હરામ હૈ - જવાહરલાલ નેહરુ 
 
12. બોમ્બ અને પિસ્તોલ ક્રાંતિ નથી લાવતા, ક્રાંતિની તલવાર વિચારોની ધાર પર   ધારદાર કરવામાં આવે છે. - ભગતસિંહ 
 
13 દુશ્મનો કી ગોલીયો કા હમ સામના કરેંગે, આઝાદ હૈ આઝાદ હી રહેગે 
 
14 ઈંકલાબ કા નારા હૈ હિન્દુસ્તાન હમારા હૈ - 
 
15 તિરંગા હમારી શાન હૈ, હમ ભારતીયો કા માન હૈ 

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments