Webdunia - Bharat's app for daily news and videos

Install App

iPhones ના ડુઅલ સિમ યુઝર્સ માટે મેસેજ ફિલ્ટર લાવશે Apple એડિટ મેસેજ ફીચરમાં થશે સુધાર

શુક્રવાર, 24 જૂન 2022 (17:30 IST)
એપલ iphone પર બે સિમનો ઉપયોગ કરતા તેમના યુઝર્સ માટે ios 16 પર એક મેસેજ ફિલ્ટર જોડાઈ રહ્યુ છે. નવુ ફીચરને મળતા મેસેજને સિમના આધારે બે જુદા-જુદા કેટેગરીમાં ફિલ્ટર કરશે. ટેક કથિર રીતે ios 16 પર iMessage માટે એડિટ ફીચરને સારુ બનાવવાનો પણ કોશિશ કરી રહી છે. કારણ કે એડિટ ફીચર ગયા ios વેરિએંટ પર નથી મળશે. તેથી મેસેજમાં કરેલ પરિવર્તન Ios 15 કે જૂના વર્જન ચલાવતા યુઝર્સને જોવાતા નથી. 
 
અત્યારે Iphone મેકર કંપની એપલ, ડુઅલ સિમ યુઝર્સને મળતા મેસેજને કેટ્રેગ્રાઈજ કરવા માટે એક નવુ ફિલ્ટર જોડવાનો કામ કરી રહી છે. આ ફિલ્ટર નવા ios 16 ઑપરેટીંગ સિસ્ટમનો ભાગ છે. જે અત્યારે તેમના બીટા ફેજમાં છે બીટા 2 ios 16ના એપલના મુજબ આઈફોન ડુઅલ સિમ યુઝ કરનાર ગ્રાહકોને હવે સિમના આધારે તેમના મેસેજ ફિલ્ટર કરવાની પરવાનગી આપશે. નવી સુવિધા imessages અને SMS સર્વિસ બન્ને માટે મળશે અને આ સિમના આધારે મેસેજ ને ફિલ્ટર કરશે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બસનું ભાડું

ગુજરાતી જોક્સ - હું તને પ્રેમ કરું છું

દિપેશ્વરી માતાનું મંદિર

માથા પર ટોપી અને શરીર પર યુનિફોર્મ, કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાની રીલીઝ ડેટ જાહેર, સામે આવ્યું લુક

ગુજરાતી જોક્સ - કેટલો સમય લાગશે

આગળનો લેખ
Show comments