ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 30 જૂન 2020 (11:33 IST)

Full list of Chinese apps banned in India: TikTok, Shareit સહિત 59 ચીની એપ્સ પર બૈન, જાણો આખુ લિસ્ટ

ચીન સાથેના તનાવ વચ્ચે કેન્દ્ર સરકારે સલામતી અને ગોપનીયતાને નો હવાલો આપીને લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન ટિકટોક, શેરઆઈટી અને વીચેટ સહિત કુલ 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે
 
સરકાર તરફથી પ્રતિબંધની ઘોષણા કરતા કહેવામાં આવ્યું હતું કે ડેટા સુરક્ષા અને 130 કરોડથી વધુ ભારતીયોની ગોપનીયતા સુરક્ષાને લઈને  ચિંતા વધી ગઈ છે. સાથે જ એ પણ ધ્યાન આપવામાં આવ્યુ છે કે આ પ્રકારની ચિંતાઓથી આપણા દેશની સંપ્રભુતા અને સુરક્ષા પણ જોખમમાં છે.
 
જુદી જુદી કેટેગરીના એપ્સ 
 
કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધિત આ 59 એપ્સમાં એપ્સની વિવિધ કેટેગરીઓ શામેલ છે. આમાં વિડિઓ કોલ્સ, શોર્ટ વિડિઓ એપ્સ, બ્યૂટી એપ્સ, ઇ-કોમર્સ એપ, સમાચાર સંબંધિત એપ્સ, સિક્યોરિટી અને ક્લીનર્સ જેવા એપ્સનો સમાવેશ છે. 
 
જોઈ લો જે Apps પર બેન લગાવ્યો છે તેનુ લિસ્ટ 
 
1. TikTok
 
2. Shareit
 
3. Kwai
 
4. UC Browser
 
5. Baidu map
 
6. Shein
 
7. Clash of Kings
 
8. DU battery saver
 
9. Helo
 
10. Likee
 
11. YouCam makeup
 
12. Mi Community
 
13. CM Browers
 
14. Virus Cleaner
 
15. APUS Browser
 
16. ROMWE
 
 
17. Club Factory
 
18. Newsdog
 
19. Beutry Plus
 
20. WeChat
 
21. UC News
 
22. QQ Mail
 
23. Weibo
 
24. Xender
 
25. QQ Music
 
26. QQ Newsfeed
 
27. Bigo Live
 
28. SelfieCity
 
29. Mail Master
 
30. Parallel Space 31. Mi Video Call – Xiaomi
 
32. WeSync
 
33. ES File Explorer
 
34. Viva Video – QU Video Inc
 
35. Meitu
 
36. Vigo Video
 
37. New Video Status
 
38. DU Recorder
 
39. Vault- Hide
 
40. Cache Cleaner DU App studio
 
41. DU Cleaner
 
42. DU Browser
 
43. Hago Play With New Friends
 
44. Cam Scanner
 
45. Clean Master – Cheetah Mobile
 
46. Wonder Camera
 
47. Photo Wonder
 
48. QQ Player
 
49. We Meet
 
50. Sweet Selfie
 
51. Baidu Translate
 
52. Vmate
 
53. QQ International
 
54. QQ Security Center
 
55. QQ Launcher
 
56. U Video
 
57. V fly Status Video
 
58. Mobile Legends
 
59. DU Privacy