Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે Whatsapp થી કરો Indane, HP અને Bharat ગૈસ સિલેંડરની બુકિંગ

સોમવાર, 31 મે 2021 (12:08 IST)
પહેલા કરતા અત્યારે ગૈસ સિલેંડરની બુકિંગ કરવુ સરળ થઈ ગયો છે. કોઈ પણ કસ્ટમર એસએમએસથી સરળતાથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી તેમની ગૈસ બુકિંગ કરી શકે છે. પણ હવે તમે તમારા વાટસએપથી 
ગૈસ બુકિંગ સરળતાથી કરી શકશો. ઈંડેન, એચપી, ભારત ગૈસની બુકિંગ હવે વાટસએપથી કરી શકો છો. 
 
Indane GAS ના ગ્રાહકો 
ઈંડેન કંપનીના કસ્ટમર LPG ગૈસ સિલેંડરની બુકિંગ  7718955555 પર કૉલ કરીને કરી શકો છો. તે સિવાય વાટસએપ પર  REFILL લખીને 7588888824 પર વાટસએપ કરો. ગ્રાહકોને માત્ર આટલુ ધ્યાન રાખવુ છે કે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી જ વાટસએપ કરવું. 
 
HP GAS ના ગ્રાહક 
એચપીના ગ્રાહક વાટસએપ પર  9222201122 પર વાટસએપ મેસેજ મોકલી તમારો ગૈસ સિલેંડર બુકિંગ કરી શકો છો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી BOOK ટાઈપ કરી 9222201122 નંબર પર મોકલવો પડશે. તે સિવાય તમારા સબસિડીથી પણ સંકળાયેલી જાણકારી તેનાથી મેળવી શકશો. 
 
ભારત ગૈસ કસ્ટમર 
ભારત ગૈસ કસ્ટમરને 1 કે પછી  BOOK રજિસ્ટર્ડ મોબાઈલથી 1800224344 પર મોકલવો પડશે. ત્યારબાદ તમે બુકિંગ રિકવેસ્ટને એજેંસી સ્વીકર કરી લેશે અને તમારા વાટસએપ નંબર પર અલર્ટ આવશે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ગરમીમાં કુલરનો

ગુજરાતી જોક્સ- આ કળિયુગ છે સાહેબ,

'તૂ તારા મા-બાપની સગી ન થઈ', સંચિતા ઉગલે ની લીક થઈ ચૈટ? કો-એક્ટર પર બહેનપણીએ લગાવ્યો ઉત્પીડનનો આરોપ

ગુજરાતી રમૂજી જોક્સ- હેલમેટ

ગુજરાતી રમૂજી જોક્સ- સૌથી મોટી સમસ્યા કઈ

આગળનો લેખ
Show comments