Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેડમી 6 પ્રો અને Mi Pad 4 આજ એ લાંચ થશે

સોમવાર, 25 જૂન 2018 (13:48 IST)
મિત્રો, મિત્રો, અમારી ટેક્નોલૉજી ચેનલમાં તમારું સ્વાગત છે, અમે આજના આ પોસ્ટમાં તમને સારા સમાચાર આપીએ છીએ
અમે વાત કરીશ Redmi 6 Pro અને Mi Pad 4 વિશે મિત્રો આ બન્ને આજે ચાઈનામાં લાંચ થઈ ગયા છે. હવે જાણી તેના ફીચર્સ વિશે.. 
Redmi 6 Pro ના ફીચર્સ 
આ ફોનમાં તમને 5.8 4 ઇંચનો ડિસ્પ્લે 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ મળે છે 12 ​​+ 5 મેગાપિક્સલનો ડ્યુઅલ રીઅર કેમેરો  અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો. તેમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસર, 4000 એમએએચએ બેટરી છે. તેની કિંમત 13,999 રૂપિયા છે.
 Mi Pad 4ના ફીચર્સ 
આ ટેબલેટમાં તમને 7 પોઇન્ટ 9. ઇંચનો ડિસ્પ્લે 6 જીબી રેમ 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ 13 મેગાપિક્સલનો રિયલ કેમેરા મળે છે. સ્નેપડ્રેગન 660 પ્રોસેસર અને 6000 એમએએચ બેટરી સ્થાપિત થઈ છે. આ ટેબલેટની કીમત છે 16000 રૂપિયા. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -આજના જોક્સ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - કેટલા માર્ક્સ આવ્યા

ગુજરાતી જોક્સ- સૌથી વધુ ખુશ કોણ

ગુજરાતી જોક્સ- પરીક્ષામાં પણ બધા પ્રશ્નો

આગળનો લેખ
Show comments