Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chating કરતા પણ નહી જોવાશો Online આ છે કમાલની Whatsapp ટ્રીક

રવિવાર, 9 મે 2021 (15:23 IST)
પૉપ્યુલર મેસેજિંગ એપનો ઉપયોગ અમે બધા કરીએ છે. ઘણી વાર કોઈ વ્હાટસએપ મેસેજને આ માટે નહી વાંચતા કારણ કે બીજાને અમારા ઑનલાઈન આવવાની ખબર ન થઈ જાય કે હોઈ શકે કે કોઈ 
વ્યક્તિથી ચેટિંગ કરવા ઈચ્છો છો પણ કોઈ બીજાને તેની ખબર નહી થાય આ ઈચ્છો. આવી પરિસ્થિતિ માટે અમે એક કમાલની વ્હાટસએપ ટ્રીએક  જણાવીશ. જેનાથી તમે વ્હાટસએપ ચેટિંગ કરતા સમયે પણ 
Online નહી જોવાશો. 
આ પ્રથમ રીત
પ્રથમ રીતમાં અમે સ્માર્ટફોનની નોટિફિકેશન વિંડોનો ઉપયોગ કરીશ. 
-જ્યારે પણ તમને વ્હાટ્સએપ પર કોઈ મેસેજ આવે છે તો તેનો નોટિફિકેશન તમારા ફોન પર જરૂર આવતો હશે. 
- જો તમે વધારે જૂના ફોનનો ઉપયોગ નહી કરી રહ્યા છો તો મેસેજના નીચે Reply નો ઑપ્શન પણ મળતો હશે. 
- આ ઑપ્શનમાં જઈને તમે વગર વ્હાટસએપ ખોલ્યા પણ મેસેજનો જવાબ આપી શકો છો. 
- આવુ કરવાના ફાયદા આ હશે કે તમને Last Seen સ્ટેટસમાં કોઈ ફેરફાર નહી થશે. 
- એટલે કે બીજા લોકોને તમને ઑનલાઈન આવવાની ખબર નહી પડશે. 
 
આ છે બીજો ઉપાય 
-તેના માટે તમને તમારા સ્માર્ટફોનના મોબાઈલ ડેટા અને વાઈફાઈ કનેકશન બંદ કરવો પડશે. 
- ત્યારબાદ Whatsapp  ખોલો અને તે મેસેજ પર જવુ જેનો રિપ્લાઈ કરવો છે. 
- તમારો મેસેજ ટાઈપ કરી અને મોકલી દો. અત્યારે આ મેસેજ સેંડ નહી થશે. 
- હવે વ્હાટસએપને બંદ કરી નાખો. 
- સ્માર્ટફોનના ઈંટરનેટને ફરીથી ચાલૂ કરો. 
- મેસેજ પોતે ચાલ્યો જશે અને તમે કોઈને પણ ઑનલાઈન પણ નહી જોવાશો. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ફરી મોડા આવ્યા

ગુજરાતી જોક્સ - અધિકારી સિપાઈઓ

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોક્સ - અધિકારી સિપાઈઓને આદમખોર

ગુજરાતી જોક્સ - મોડા આવ્યા છો.

આગળનો લેખ
Show comments