Biodata Maker
✕

GSEB SSC Result 2022: કાલે આવી રહ્યુ છે ગુજરાત બોર્ડ 10મા ના પરિણામ, એક ક્લિકમાં અહીં જાણો પરિણામ

Updated: રવિવાર, 5 જૂન 2022 (11:25 IST)
Gujarat Board SSC 10th Result 2022 Direct Link: GSEB ધોરણ 10નુ પરિણામ જાહેર કરશે. આ જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને આપી છે.
 
Gujarat GSHSEB's official website - www.gseb.org
 
ધોરણ 10 એસએસસી અને ધોરણ 12 એચએસસી આર્ટસ અને કોમર્સના પરિણામો ગુજરાત GSHSEBની સત્તાવાર વેબસાઇટ - www.gseb.org પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. તેથી, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ તમામ નવીનતમ અપડેટ્સ
 
વિશે ખુદને
અપડેટ રાખવા માટે સાઇટ પર
તપાસ કરે.
 
ધોરણ 10નું પરિણામ આ રીતે ચેક કરો બોર્ડનું પરિણામ
 
1- ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 10મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

વધુ જુઓ..

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments