Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

After 12th Arts- ધોરણ 12 આર્ટસ પછી કયાં કયાં કોર્સ કરી શકાય છે? Courses after 12th Arts

after 12th Arts

Updated: રવિવાર, 26 માર્ચ 2023 (12:54 IST)
ધોરણ 12 નું પરિણામ આવી ગયુ છે અને પાસ થયા પછી ક્યાં ક્યાં કોર્સ કરવા જોઈએ જો તને આર્ટસના વિદ્યાર્થી છો તો જાણૉ...
 
પરંતુ સાથે સાથે મૂંઝવણ પણ હોય કે હવે આગળ શું ? કયા અભ્‍યાસક્રમમાં-કઇ કોલેજ-કઇ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો? કયાં કોર્સ કરવાથી કારકિર્દી સારી રહેશે/ નોકરી કઈ 
 
મળશે તો ઘણા બધા સવાલો હોય અને આ દરેક સવાલોના જવાબ તમે અહીં મેળવી શકો છો. ધોરણ ૧૨ પછી શું કરવું તે વિશે ઢગલાબંધ સલાહ આપે છે. પણ તમે તમારા 
 
મુજબ કેટલીક પાયાની મહત્‍વની વાતો પર વિચાર કરી અને પછી આપણી જાતે જ નિર્ણય લેવું.
 
ધોરણ-૧૨ સાયન્‍સ કર્યા વગર IT ના Professional
બી.એ.ના અભ્‍યાસક્રમ સાથે ઇન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીનો સર્ટિફિકેટ ઇન કમ્‍પ્‍યુટર C(સી.આઇ.સી.) કોર્સ કરજો. ત્‍યાર પછી BCA કરી શકો અને MCA પણ 
થઇ શકો સરળતા રહેશે.
આર્ટસના વિષયો હોય તો કયાં કોર્સ 12 Arts Students
.હોટલ મેનેજમેન્‍ટનો બેચલર ડિગી કોર્સ ગુજરાતમાં અને ગુજરાત બહાર છે. બધે એડમિશન મળશે.
.બી.એ.કરવું હોય તો અંગ્રેજી, ઇકોનોમિકસ જેવા વિષયમાં કરવું સારૂ.
.પ્રાયમરી ટીચર બનવા પી.ટી.સી.
.ચિત્ર આવડતું હોય તો આર્ટ ટીચર ડિપ્‍લોમાંનું
.બેચલર ઓફ પરફોર્મિગ આર્ટસમાં ડાન્‍સ, ડ્રામા અને મ્‍યુઝિકના કોર્સ છે.
.ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ અથવા કંપની સેક્રેટરીના ફાઉન્‍ડેશન કોર્સ પણ કરી શકો. કોસ્‍ટ એકાઉન્‍ટન્‍ટનો કોર્સ
.ઇન્‍દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના CIC કોર્સ
.BSW/BPE
.BABED
.BALLB
.Hotel managment
.BA in Humanities & Social Sciences
.BA in Arts (Fine/Visual/Performing)
.Bachelor of Fine Arts (BFA)
.BDes in Animation
.BA LLB
.BDes in Design
.BSc in Hospitality & Travel
.BSc in Design
.Bachelor of Journalism & Mass Communication (BJMC)
.BHM in Hospitality & Travel
 Bachelor of Journalism (BJ)
.Bachelor of Mass Media (BMM)
.BA in Hospitality & Travel
.BA in Animation
.Diploma in Education (DEd)

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

HBD Big B - અમિતાભ બચ્ચને બાળપણમાં સાઈકલ ચલાવવી હતી ખૂબ પસંદ, જીદ કરતા પડ્યો હતો માર

સિદ્ધિ માતાનું મંદિર

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

આગળનો લેખ
Show comments