Webdunia - Bharat's app for daily news and videos

Install App

ASTRO - ગ્રહો દ્વારા જાણો આપ કેટલા ઈંટેલીજંટ છો

મરક્યુરી અને જ્યૂપિટર બનાવે ઈંટેલિજંટ

કેટલીક ફિલ્ડસ એવી હોય છે જ્યા ઈટેલૈક્યુઅલ યુવાઓની ખૂબ જ જરૂર હોય છે. અહી ઈંટેલિજેંટ હોવાનો મતલબ અભ્યાસ કરવો અથવા સારા માર્ક્સ લાવવાનો નથી પરંતુ 'ક્વિક વિટેસ' (ત્વરિત બુધ્ધિ) થી છે. કોઈ અચાનક જ આવી પડેલી પરિસ્થિતિમાં તમારી બુધ્ધિ કેવુ કામ કરે છે, તેનુ આકલન તમારી ઈંટેલીજેંસને સાબિત કરે છે.

તમે ઈટેલીજેંસ છો કે નહી એ જાણવા માટે હોરોસ્કોપ પર નજર નાખો. ખાસ કરીને ફિફ્થ હાઉસ, મરક્યુરી અને જ્યૂપિટર ઈંટેલીજેંસને રિપ્રેજંટ કરે છે. જો તેમને પોઝીશન સ્ટ્રોંગ છે તો તમે 'ક્વિક વિટેડ' ( Quick Witted) જરૂર હશો.

જુઓ બીજુ વધુ કોમ્બિનેશન

 
N.D
1. ફિફ્થ હાઉસમાં શુભ રાશિ અને શુભ ગ્રહ હોય, શુભ દ્રષ્ટિ હોય.
2. ફિફ્થ હાઉસનો સ્વામી ફિફ્થમાં હોય કે લગ્નમાં હોય કે ઉચ્ચ હોય
3. જ્યૂપિટર સેંટર ફિફ્થ કે બીજા ભાવમાં હોય
4. બુધ અને ગુરૂ કેંદ્ર કે ત્રિકોણમાં હોય
5. ફિફથ હાઉસનો સ્વામી લગ્ન કે નવમમાં હોય
6. જો મરક્યુરી ફિફ્થ હાઉસમાં હોય અને તેના પર જ્યુપિટરની દ્રષ્ટિ હોય
7. બુધ અને ગુરૂ કેન્દ્ર અથવા ત્રિકોણમાં હોય
8. ફિફ્થ હાઉસ અને લગ્નનો સ્વામી પરસ્પર હાઉસ એક્સચેંજ કરતો હોય.
9. નવમાશ કુંડલીમાં ગુરૂ અને મરક્યુરી પ્રબળ હોય.
10. મરક્યુરી અને જ્યૂપિટર 10 થી 20 ડિગ્રી સુઘી હોય અને પાપ દ્રષ્ટિ રહીત હોય.

ઉપરોક્ત દસ યોગમાંથી કેટલાક યોગ હોય તો વ્યક્તિ ઈંટેલિજેંટ હોય છે, તેની ગ્રાસ્પિંગ સારી હોય છે, તે બીજાના મનોભાવોને જલ્દી સમજી શકે છે. તેની મેમોરી સારી હોય છે અને યોગ્ય સમય પર યોગ્ય નિર્ણય લેતા તેને આવડે છે.

તેથી જો તમે કોઈ એવી ફિલ્ડમાં જવા માંગતા હોય જ્યા 'ક્વિક વિટેડ' હોવુ જરૂરી છે તો પહેલા હોરોસ્કોપ પર નજર જરૂર નાખો. મરક્યૂરી અને જ્યૂપિટરને મજબૂત કરવાના કેટલાક ઉપાય કરવાથી પણ લાભ મળી શકે છે.

- ભારતી પંડિત

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાત ગૃહ વિભાગની મોટી જાહેરાત: IPS જી. એસ. મલિક રાજ્યના નવા DGP નિયુક્ત

ફૈજલ ખાન કરશે સરેંડર, થઈ શકે છે જેલ, પટનાના કોચિંગ સેટરની લડાઈ કેમ રસ્તા સુધી આવી ?

આયરલેંડ અને ઈગ્લેંડ શ્રેણી માટે ટીમ ઈંડિયાનુ થયુ એલાન, વૈભવ સૂર્યવંશીને મળ્યો મેડન કૉલ અપ, શ્રેયસ ઐય્યર બન્યા કપ્તાન

દમણ બનશે નવું સિંગાપોર: PM મોદીએ આપી રૂ. 3000 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ; કહ્યું- 'વૈશ્વિક સંકટ વચ્ચે પણ ભારત વધશે આગળ'

ગુજરાતના યુવાનો માટે ખુશખબર: GSRTCમાં 4599 ડ્રાઈવર અને 4318 કંડક્ટરની ભરતી જાહેર, 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે

આગળનો લેખ
Show comments