સંબંધિત સમાચાર
- Weekly Astrology- અઠવાડિયામાં 7 રાશિઓને કાર્ય સફળતા મળશે 10- 16 નવેમ્બર સુધીનુ રાશિફળ
- 4 નવેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે વિષ્ણુની કૃપા
- Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે 3 નવેમ્બરથી 9 નવેમ્બર સુધીનુ રાશિફળ
- 29 ઓક્ટોબરનુ રાશિફળ- આજે આ લોકોના દિવસ શુભ રહેશે
- સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે જીવનસાથી તરફથી સહયોગ મળશે
20 નવેમ્બર - આજે તમારા માટે શુભ કે અશુભ જાણો દૈનિક રાશિફળ
મેષ- સંપત્તિ ખરીદવાનો યોગ બનશે. આત્મવિશ્વાસ મદદરૂપ થતો જણાય. આર્િથક મૂંઝવણ રહે. સ્નેહી-સ્વજનનો સહકાર મળે.
વૃષભ : પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી મેળમેળાપ વધશે. ઉદર વિકારને કારણે ખાવાપીવા પર સંયમ રાખવું.વ્યાપારિક ભાગીદારી, કૌટુંબિક વિવાદ વગેરે માટે ભાગ્યવર્ધક યાત્રાનો યોગ. કલાથી લાભનો યોગ. નાણાંકીય ક્ષેત્રે સમસ્યાઓ સંભવિત.
મિથુન : તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
કર્ક : ગહન શોધ, જ્ઞાન તેમજ આધ્યાત્મનાં અગત્યનાં કાર્યોમાં ગહન શોધનો યોગ. કર્મકાંડ આધ્યાત્મ સંબંધી કાર્યોમાં મન લાગશે.
સિંહ : તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
કન્યા : તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
તુલા : તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
વૃશ્ચિક :મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે. વધુ ખર્ચ ન કરવો.
ધન : સ્નેહીજનથી મુલાકાત થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધાર્મિક બાબતે રુચિ વધશે. કોઈ વ્યક્તિગત સમસ્યા રહી શકે છે.
મકર : તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. મિત્ર વર્ગ, સંતાન પક્ષ સંબંધી કાર્યોમાં ધન ખર્ચનો યોગ. વ્યાપાર, પરિવાર સંબંધી કાર્યોનો વિશેષ યોગ. વિવાદોથી બચવું. સંતાન પક્ષ, મિત્ર વર્ગ સંબંધી શોધપૂર્ણ કાર્યોમાં સમય પસાર થશે. આર્થિક ક્ષેત્રમાં શોધપૂર્ણ કાર્ય થવાના યોગ.
કુંભ : બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે. શત્રુઓથી હાનિ થવાની આશંકા રહેશે. કાયદાકીય બબતોમાં સફળતા મળશે.
મીન : માનસિક અસ્થિરતા દૂર થશે. જમીન, વાહન, મશીનથી લાભ પ્રાપ્ત થશે. સામાજિક કાર્યોથી માન-સન્માન મળશે.
