સીટ N.D પિતાજી - બેટા તારુ એડમીશન તે શાળામાં નહી થઈ શકે.રાહુલ - કેમ ?પિતાજી - બેટા, ત્યાં કોઈ સીટ ખાલી નથી.રાહુલ - પિતાજી તમે મારું એડમીશન કરાવી દો. સીટ તો હું ઘરેથી લઈ જઈશ.