Daily Horoscope
✕

રંગ જમાવતી શરદી

Published: ગુરુવાર, 10 જાન્યુઆરી 2008 (15:34 IST)
ઠંડી રંગ જમાવી રહી છે,
દાઁત કચકચાવી રહ્યા છે
નવા નવા સ્વેટરો લાવવા
લોકો બજાર જઈ રહ્યા છે

ઠંડીથી ખુદને બચાવવા
શોધીને લાવ્યા લાકડી
બેઠા બધ ા આગ તાપવા

દિવસ લાગ્યો જલ્દી આથમવા
રાત લાગી હવે પગ પસારવા
સવાર-સાંજ ધુમ્મસ છવાયુ
હાથ પગ લાગ્યા થથરવા

શ્વાસમાંથી લાગ્યો ધુમાડો નીકળવા
તડકો લાગ્યો સૌને ગમવા
ગરમા-ગરમ ચા પીને
બધા લાગ્યા ખુદને તપાવવા.

વધુ જુઓ..

ગોકુલે 21 નવેમ્બરથી ભેંસના દૂધના ભાવમાં 6 અને ગાયના દૂધમાં 4 લિટરનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

યુજીસીએ દેશભરમાં ૩૨ નકલી યુનિવર્સિટીઓની યાદી બહાર પાડી છે, જેમાં દિલ્હીમાં સૌથી વધુ ૧૨ સંસ્થાઓ છે.

રાજસ્થાન પંચાયત ચૂંટણી 2026 પરિણામ LIVE: કોંગ્રેસે બીજેપીને ઘણી પાછળ છોડી, જાણો શુ છે તાજી સ્થિતિ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માતાનું 91 વર્ષની વયે અવસાન, તેઓ ઘણા દિવસોથી બીમાર હતા.

2035 સુધીમાં ઇસ્લામ વિશ્વનો સૌથી મોટો ધર્મ બની શકે છે, જેમાં પાકિસ્તાન સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે; એક મુખ્ય સંશોધન દાવો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

Dev Uthani Ekadashi 2026 Wishes: તમારા પ્રિયજનોને આ શુભ સંદેશ દ્વારા મોકલો દેવઉઠી એકાદશીની શુભેચ્છા, તમારો દિવસ શુભ રહેશે

Tulsi Vivah- તુલસી વિવાહ પૂજા વિધિ

Khatu Shyam Birthday: ખાટુ શ્યામનો જન્મ દિવસ છે, જાણો શ્યામ બાબા કેવી રીતે બાર્બરિક જેવા પરાજિતોનો સહારો બન્યા.

ગુરૂવારે કરી લો આ સહેલા ઉપાય, દામ્પત્ય જીવન અને આર્થિક પરેશાનીથી મળશે મુક્તિ

Show comments