Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

વ્‍હાલા પપ્પાઓને શુભેચ્‍છાઓનો ધોધ વહેશેઃ રવિવારે ફાધર્સ-ડે

Updated: ગુરુવાર, 14 જૂન 2018 (16:03 IST)
તા. ૧૬ જૂન રવિવારે વિશ્વભરમાં ફાધર ડે ની ઉજવણી થશે. ફાધર ડે પ્રસંગે આવેલ ગીફટ અંગે જણાવ્‍યું કે આ વર્ષ ફાધર ને આપવા માટે ઘણા પ્રકારની ગીફટો આપેલ છે. જેમાં ફાધરના લખાણવાળી મેગ્નેટ રીવોલ્‍વીંગ ફોટો ફ્રેમ, પોલીસ્‍ટોનમાં ફાધર ફોટો ફ્રેમ, ફેમેલી ફોટો ફ્રેમ, ફાધરના સ્‍પે. ગોલ્‍ડન મગ, માય ફાધર યુ સો સ્‍પેશ્‍યલ, માય ડીયર ડેડી, આઈ લવ યુ પાપા, વન્‍ડરફૂલ પાપા, અમેજીંગ પાપા, ગ્રેટ ફાધર વિગેરે અલગ અલગ લખાણ વાળા શોપીસ ઉપરાંત વોલેટ લેધરના ઘણી જ ફેસેલીટી વાળા આવેલ છે. તેમજ રીસ્‍ટ વોચમાં ઘણા જ મોડેલ આપેલ છે. કીચેઈનમાં પાપા, ડેડ, લખાણ વાળા આવેલ છે. પ્રખ્‍યાત કંપનીઓની પેન, પેન સેટ, તેમજ પેન સ્‍ટેન્‍ડ વિવિધ પ્રકારના આવેલ છે. ફાધરના લખાણ વાળી રાઉન્‍ડ રીવોલ્‍વીંગ ફોટો ફ્રેમ, ગોલ્‍ડન સીરામીકના ફલાવર પોટ, કોટેશન વાળા સીરામીક મગ, ક્રિસ્‍ટલના શોપીસ, પોલીસ્‍ટોના ફાધર માટે સ્‍પે. શોપીસ વિગેરે આઈટમો ઉપલબ્‍ધ છે.

આ ઉપરાંત વ્‍હાલા પપ્‍પાને આપવા માટે સ્‍પેશ્‍યલ પર્સનલાઈઝ ગીફટોમાં તમે જે ફોટો આપો તે તથા લખાણ પ્રિન્‍ટ થઈ જાય છે. જેમાં મગ, સીરામીક ટાઈલ્‍સ, ફેમેલી ફોટો વિન્‍ડચેઈન, ઘડીયાલ, પિલ્લો, ફોટો ફ્રેમ વિગેરે સંખ્‍યાબંધ શોપીસ આવેલ છે.

ફાધર ડે પ્રસંગે ખાસ કાર્ડસમાં સંખ્‍યાબંધ ડીઝાઈનો અને કોટેશન વાળા કાર્ડસ અંગે કાર્ડસવાળાએ જણાવ્‍યું કે આ વર્ષે કાર્ડીસમાં સ્‍પે. ફાધરના લખાણ વાળા કાર્ડસ આવેલ છે. કાર્ડસમાં હેડીંગમાં વોટ ઈઝ એ ડેડ ?, ટુ ધ ગ્રેટેસ્‍ટ ડેડ ઈન ધ વર્લ્‍ડ, ફોર માય ફાધર માય હીરો, ડેડ સુપર ડેડ, યુ આર સો સ્‍પેશ્‍યલ ડેડ, ડીયર ડેડી, માય ડીયર ફાધર, ડેડ યુ આર ધ બેસ્‍ટ, ફોર માય ડીયર ફાધર વીથ રીબન્‍સ ઓફ લવ, બેસ્‍ટ ફાધર, ફાધર સર્ટીફીકેટ, ટાઈપ કાર્ડસ આવેલ છે. ફાધર ડેને હવે ગણતરીનાં દિવસો બાકી હોય કાર્ડસ અને ગીફટમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments