Daily Horoscope
✕

ઈ-મેલ એડ્રેસ

Updated: ગુરુવાર, 25 ઑક્ટોબર 2007 (15:38 IST)
એક બેરોજગાર યુવકે એક સોફ્ટવેયર કંપનીમાં ઓફિસમાં કામ મેળવવા અરજી મોકલી. તે યુવકને બોલાવવામાં આવ્યો. મેનેજરે તેનો ઈંટરવ્યુ લીધો. ત્યારબાદ તેની પાસેથી ફર્શની સફાઈ કરાવડાવી અને તેના કામથી સંતુષ્ટ થઈને કહ્યુ તમારો ઈ-મેલ એડ્રેસ આપી દો અમે તમને નોકરી માટે બોલાવી લઈશુ.

તે યુવાને જવાબ આપ્યો કે - મારી પાસે કોમ્પયુટર નથી તેથી મારી પાસે કોઈ ઈ-મેલ એડ્રેસ પણ નથી. મેનેજરે કહ્યુ કે જ્યારે તમારી પાસે કોઈ ઈ-મેલ એડ્રેસ જ નથી તો તમને નોકરી પર પણ નહી રાખી શકીએ. આ સાંભળીને તે યુવક ત્યાંથી પાછો ફર્યો.

ઓફિસથી બહાર નીકળીને તે યુવાને પોતાના ખિસ્સામાં પડેલા 50 રૂપિયામાંથી એક ટોપલું સફરજન ખરીદ્યા. અને તેને વેચવા લાગ્યો. થોડી જ વારમાં તેના પૈસા ડબલ થઈ ગયા. તેને આ કામ ફાવી ગયુ. અને આ રીતે જ તે 50 થી 100,100 થી 200, 200થી 300 કરીને ધીરે ધીરે તેણે મોટો કારોબાર શરૂ કર્યો. અને તેના દ્વારા સપ્લાય શરૂ કર્યો. હવે તે યુવાન પોતાના વિસ્તારનો એક કરોડપતિ વ્યાપારી બની ગયો. એક દિવસ તેણે વિચાર્યુ કે -' કેમ ન મારો ઈંશ્યોરંસ બનાવડાવી લઉ

આ સાંભળીને તેને ઈશ્યોરંસ એજેંટને બોલાવ્યો. અને પોતાની ઈચ્છા બતાવી. એજેંટે કહ્યુ કે તમે તમારો એ-મેલ એડ્રેસ આપી દો. હું તમને બધી જાણકારી મોકલી આપીશ. વેપારી યુવકે કક્યુ કે - મારોકોએ ઈ-મૈલ એડ્રેસ નથી.

જે સાંભળીને એજેંટ બોલ્યો ઈ-મેલ એડ્રેસ વગર તમે તમારો વ્યાપાર આટલો ફેલાવી લીધો. તમારી પાસે ઈ-મેલ એડ્રેસ હોત તો ખબર છે તમે ક્યા હોત. વ્યાપારી યુવકે કહ્યુ - મને ખબર છે કે મારો ઈ-મેલ એડ્રેસ હોત તો હુ ક્યાં હોત. બાળકો જો તમારી પાસે કોઈ વસ્તુ ન હોય તો તમે તેનો અફસોસ ન કરતાં, તમે તો એ જુઓ કે તમારી પાસે એવું શું છે જે બીજા પાસે નથી.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

રાજસ્થાનના કોટા-ઉદયપુર હાઇવે પર એક ભયાનક અકસ્માત થયો. યાત્રાળુઓને લઈ જતું એક વાહન ટ્રક સાથે અથડાયું, જેમાં નવ લોકોના મોત થયા. પરિવાર ખાટુ શ્યામ દર્શન કરીને પરત ફરી રહ્યો હતો

Gold Price- આ વર્ષે સોનાના ભાવ ₹53,700 ઘટ્યા, 9 દિવસમાં ₹17,600 ઘટ્યા

બાલાઘાટમાં ચૌમીન ખાધા પછી 100 થી વધુ બાળકો બીમાર પડ્યા, મોડી રાત્રે દાખલ, ખોરાકના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા.

આ વર્ષે ચાંદીના ભાવમાં ₹2.46 લાખનો મોટો ઘટાડો થયો છે, જે તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 61% નીચે છે

૧૨ રાજ્યોમાં વરસાદની ચેતવણી, પર્વતોમાં બરફવર્ષા; દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીની સ્થિતિ; હવામાન અપડેટ્સ વાંચો

વધુ જુઓ..

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

Show comments