Daily Horoscope
✕

મંત્ર

Updated: સોમવાર, 10 માર્ચ 2008 (16:24 IST)
રોમા એક નાની છોકરી હતી. તેને જમવાનુ બનાવવાનો ખૂબ શોક હતો. જ્યારે પણ માઁ જમવાનુ બનાવતી તે ધીરેથી જઈને જોઈ લેતી કે મમ્મીના હાથનુ જમવાનુ એટલુ સ્વાદિષ્ટ હોય છે કે પિતાજી આંગળી ચાટતા રહી જાય છે. જે મહેમાન આવે તે પણ મમ્મીના રસોઈના વખાણ કરે છે. રોમા જોતી હતી કે મમ્મીની પાસે એક ડબ્બો છે. દરેક વખતે જ્યારે મમ્મી જમવાનુ બનાવે છે તો ડબ્બામાંથી કશુંક કાઢીને જરૂર નાખતી હતી. રોમાને લાગ્યુ કે જરૂર આ ડબ્બામાં જરૂર એવુ કશુ છે જેને રસોઈમાં મેળવવાથી રસોઈનો સ્વાદ બમણો થઈ જાય છે.

માઁ તે ડબ્બાને ખૂબ સંભાળીને રાખતી હતી. રોમાએ પોતાની મમ્મીને એવુ કહેતા પણ સાંભળ્યુ હતુ કે આ ડબ્બો તેમને તેમની મમ્મી પાસેથી મળ્યો હતો. એક દિવસ રોમાની મમ્મી બીમાર પડી ગઈ. રોમાએ હિમંત કરીને કહ્યુ કે કોઈ વાંધો નહી હવે મમ્મી આરામ કરશે અને જમવાનુ પોતે બનાવશે. જ્યારે રોમા કિચનમાં રસોઈ બનાવવા પહોંચી તો જમવાની બધી તૈયારી કર્યા પછી તેને યાદ આવ્યુ કે માઁ ની દરેક ડિશ એટલે સ્વાદિષ્ટ બનતી હતી કે તે ઉપર મૂકેલા ડબ્બામાંથી રોજ કશુ ને કશુ નાખતી હતી. રોમાએ એક ટેબલ પર સ્ટૂલ મૂકીને અભરાઈ પર મુકેલો ડબ્બો ઉતારી લીધો. તેણે સ્ટીલનો એ નાનકડો ડબ્બો ખોલીને જોયુ તો ડબ્બામાં કશુ જ નહોતુ. બસ, જુના કાગળની એક નાનકડી ચિઠ્ઠી મૂકી હતી. રોમાએ તે ચિઠ્ઠી ખોલીને જોયુ તો તેમાં લખ્યુ હતુ કે - બેટા તુ જે પણ બનાવે, તેમાં એક ચપટી પ્રેમ જરૂર નાખજે જેથી તારી બનાવેલી વસ્તુ બીજાને ગમે. રોમાને વાત સમજતા વાર ન લાગી.

કેટલી સારી વાત છે ને કે અમારા દરેક કામમાં થોડો પ્રેમ સમાય જાય તો તે સામી વ્યક્તિને જરૂર પ્રભાવિત કરે છે. પ્રેમ દરેક દર્દની દવા પણ છે.

વધુ જુઓ..

સૂર્યકુમાર માટે ટીમમાં પરત આવવનો રસ્તો બંધ ! બીસીસીઆઈની યોજનાનો ભાગ કેમ નથી પૂર્વ કપ્તાન ? સામે આવ્યો વીડિયો

ન્યુઝીલેંડમાં ભારતીય બેટ્સમેનોએ રચ્યો ઈતિહાસ, 94 વર્ષમાં પહેલીવાર વિદેશમા બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ

ઈસાઈઓથી વધુ હશે મુસલમાન, ડોનાલ્ડ ટ્રંપની પૂર્વ ઓફિસર બોલી - અમેરીકાના લોકો વધુ બાળકોને જન્મ આપે, ચર્ચા તેજ

VIDEO: માતાને અંતિમ વિદાય આપતા ભાવુક થયા CM યોગી, પાર્થિવ શરીરને કાંઘ આપ્યો, હરિદ્વારમાં થયા અંતિમ સંસ્કાર

હવે વાહનો પર જાતિ દર્શાવતું લખાણ કે સ્ટીકર નહીં ચાલે; ગુજરાત સરકારનો મોટો નિર્ણય

વધુ જુઓ..

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Show comments