Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 જેટ 100 પ્રાઈવેટ પ્લેન 10 NSG કમાંડો જોઈ અનંત અંબાનીના લગ્ન માટે શું શું વ્યવસ્થા

ગુરુવાર, 11 જુલાઈ 2024 (11:57 IST)
Anant Ambani Radhika Merchant Wedding Arrangements: પ્રખ્યાત બિજનેસમેન મુકેશ અંબાનીના નાના અનંત અંબાનીના લગ્ન આવતીકાલે રાધિકા મર્ચન્ટ સાથે થવાના છે. 2 પ્રી-વેડિંગ પછી અંતિમ લગ્ન મુંબઈમાં જ થશે.
 
જો કે અનંતના લગ્નના ફંક્શન્સ છેલ્લા 5 મહિનાથી ચાલી રહ્યા છે, પરંતુ લગ્નના અંતિમ ફંક્શન 14મી જુલાઈના રોજ પૂરા થશે.

<

#YoYoHoneySingh arrives in Mumbai to perform at the grand wedding of #AnantAmbani and #RadhikaMerchant. pic.twitter.com/L1Fz9cTELV

— Box Office Income (@BOIncome) July 11, 2024 >
 
અંબાણી પરિવાર તેમના નાના પુત્રના લગ્નને સૌથી ખાસ અને ભવ્ય ઉજવણી બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી. દેશ-વિદેશમાંથી મહેમાનોનો અવિરત પ્રવાહ છે. આ લગ્નમાં પીએમ મોદી પણ હાજરી આપી શકે છે. અંતિમ લગ્નમાં અંબાણી પરિવારે મહેમાનો માટે ખાસ વ્યવસ્થા કરી છે. આખું મુંબઈ અને અંબાણી પરિવારનું એન્ટિલિયા હાઉસ ચુસ્ત સુરક્ષા કોર્ડન હેઠળ છે.

<

Radhika Merchant’s ‘haldi’ look #AnantRadhikaWedding #RadhikaMerchant #AnantAmbani #AmbaniWedding #Threads #WeRIndia pic.twitter.com/siuV7kl9VF

— Muskan Queen (@Muskan_1995) July 11, 2024 >
 
લગ્ન માટે આ વ્યવસ્થા કરવામાં આવી 
અંબાણી પરિવારે લગ્નના મહેમાનોને લેવા અને મૂકવા માટે 3 ફાલ્કન-2000 જેટ ભાડે લીધા છે. આ સિવાય 100 પ્રાઈવેટ જેટ પણ મહેમાનોની સેવા માટે હાજર રહેશે. એર ચાર્ટર કંપની ક્લબ વન એરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રાજન મહેરાએ આ વાતની પુષ્ટિ કરી છે. લગ્ન સ્થળ પર સુરક્ષા માટે 10 NSG કમાન્ડો અને મુંબઈ પોલીસ અધિકારીઓ તૈનાત છે.

<

#JustinBieber sets stage on fire with ‘Baby’, ‘Sorry’ at #AnantAmbani, #RadhikaMerchant’s संगीत.

The guests were seen singing along with him and grooving to his beats. In one of the videos, the pop-singer made

Orry sing one of his songs too. Justin's energetic performance lit… https://t.co/sFpzGci9c6 pic.twitter.com/vZS0w4NTnL

— Ashwani kumar (@BorntobeAshwani) July 6, 2024 >
 
મહેમાનોની સુરક્ષા માટે 200 આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ ત્યાં રહેશે. લગ્ન સમારોહ દરમિયાન 300 સુરક્ષા સભ્યો અને 100 થી વધુ ટ્રાફિક કર્મચારીઓ અને મુંબઈ પોલીસ તૈનાત કરવામાં આવશે. મુંબઈમાં અંબાણી પરિવારની 27 માળની હવેલી એન્ટિલિયાની બહાર ઊભેલા વૃક્ષોને સજાવવા માટે મેરીગોલ્ડ્સ અને તેજસ્વી પીળી લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -પતિ- પતિ-પત્નીનો સંબંધ

ગુજરાતી જોક્સ- સફેદ પેંટ સાથે પીળો શર્ટ

ગુજરાતી જોક્સ - બાપુજી હતા

Gujarat monsoon trip- ગુજરાતમાં જુલાઈમાં ફરવા લાયક સ્થળો

આમિર ખાને ગૌરી ખાન સાથેના લગ્ન કર્યા કન્ફર્મ, બોલ્યા - બધાના આશીર્વાદ જોઈએ

આગળનો લેખ
Show comments