Daily Horoscope
✕

Khan Sir Marriage- ખાન સરની પત્નીનો પહેલો ફોટો સામે આવ્યો, રિસેપ્શન પાર્ટીના ફોટા અને વીડિયો વાયરલ થયા

Published: મંગળવાર, 3 જૂન 2025 (11:15 IST)
Khan sir marriage-  બિહારના પટના શહેરમાં એક એવી ક્ષણ જોવા મળી જેની લાખો લોકો રાહ જોઈ રહ્યા હતા. પ્રખ્યાત શિક્ષક અને યુવાનોના પ્રિય શિક્ષક ખાન સરએ તેમના લગ્ન પછી એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં તેમની પત્નીના પ્રથમ જાહેર દેખાવે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે ખાન સરના લગ્ન મે મહિનામાં ખૂબ જ સાદગીથી થયા હતા. તે સમયે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને જોઈને તેમણે કોઈ મોટો કાર્યક્રમ યોજ્યો ન હતો. તેમણે થોડા સમય પછી લાઈવ ક્લાસમાં તેમના વિદ્યાર્થીઓને લગ્ન વિશે માહિતી પણ આપી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે દેશના હિતમાં, તેમણે ખાનગી ઉજવણી નાની રાખવાનું વધુ સારું માન્યું.

<

पटना
02 जून 2025

सुप्रसिद्ध शिक्षक ख़ान सर के विवाहोपरांत आयोजित प्रीतिभोज में सम्मिलित हुआ।
ख़ान सर को वैवाहिक जीवन की हार्दिक शुभकामनाएँ।#KhanSir pic.twitter.com/MczHnw6Wec

— Nitish Mishra (@mishranitish) June 2, 2025 >/div>

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments