Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

આપત્તિજનક સ્થિતિમાં મળ્યા પ્રેમી કપલ, ગ્રામીણ લોકોએ આ કર્યું

Updated: મંગળવાર, 13 નવેમ્બર 2018 (14:00 IST)
કહે છે કે પ્રેમ જો સાચું હોય તો લાખો બંદીશ પણ તેને એક બીજાથી જુદા નહી કરી શકે. એક માણસએ તેમના નનિહાલમાં બાણપણમાં એક છોકરીથી પ્રેમ થઈ ગયું. વધતા સમયની સાથે બન્નેનો પ્રેમ પરવાન ચઢવા લાગ્યા.
 
પ્યાર જ્યારે ગાઢ થયું તો સાથ જીવવા મરવાની કસમ ખાઈ લીધી. અહીં પાછલા કેટલાક મહીનાથી બન્ને છુપી છુપીને મળી રહ્યા હતા. તેથી એક દિવસ તે ક્યાં બેસ્યા હતા તેની ગામડાના લોકોને ખબર પડી ગઈ. લોકો ત્યાં પહોંચ્યા તો બન્નેને આપત્તિજનક હાલમાં મળ્યા. ગામમાં હોબાળો થઈ ગયું. ઘણા રીતની ચર્ચાઓ થવા લાગી. મામલો યૂપી જોનપુરના છે. 
 
એક ગામડાના લોકોએ માણસને પ્રેમિકાની સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડી લીધું. ત્યારબાદ માનલો થાના પહોંચી ગયા. છોકરીપક્ષના લોકોએ લગ્નના પ્રસ્તાવ મૂક્યા તો છોકરા પક્ષના લોકો તૈયાર નહી થયા. ત્યારબાદ પોલીસએ સમજાવીને બન્ને પક્ષોને લગ્ન માટે રાજી કર્યા. ત્યારબાદ મંદિરમાં લગ્નની રીતે પૂરી કરાઈ. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

સિદ્ધિ માતાનું મંદિર

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

'જવાનુ તો બધાને જ છે, હુ પણ આવતીકાલે રહુ કે ન રહુ..' મોતના 4 દિવસ પહેલા નાના પાટેકરનુ અંતિમ ભાષણ... VIDEO

આગળનો લેખ
Show comments