Webdunia - Bharat's app for daily news and videos

Install App

સબધના સમયે તમારા પાર્ટનરથી આ બધુ કરાવવા ઈચ્છે છે પુરૂષ

Updated: શુક્રવાર, 5 માર્ચ 2021 (20:41 IST)
રિલેશનશિપમાં બે લોકો વચ્ચે ક્લોજ બાંડિંગ હોવામાં રોમાંસનો મુખ્ય રોલ હોય છે. પણ ઘણી વાર રોમાંસને લઈને કમ્યુનિકેશન ગેપ થતા પર પાર્ટનરની રૂચિ તેમાં ઓછી થવા લાગે છે. હમેશા આવું હોય છે કે પુરૂષની અપેક્ષા તેમની પાર્ટનરથી કઈક હોય છે પણ તે પ્રેશરના કારણે બોલી શકતા નથી. અહીં જાણો સબધના સમયે શું ઈચ્છે છે પુરૂષ... 
 
 
તેમની તરફથી પહલ 
ફીમેલ પાર્ટનરનો સબધ માટે પહેલ કરવી પુરૂષને ખૂબ ઉત્તેજિત કરે છે. તે ઈચ્છે છે કે તેમના પાર્ટનર આ બાબતમાં વધારે થી વધારે ઈનીશીએટ કરીએ. 
 
જણાવે તેમની પસંદ 
જ્યારે ફીમેલ પાર્ટનર તેને તેમની પસંદ કે નાપસંદના વિશે જણાવે છે તો પણ પુરૂષને સારું લાગે છે. તે ઈચ્છે છે કે તે તેમના ફીડબેક પણ આપતા રહે. 
 
ફેક નહી પણ થોડી ડર્ટી ટૉક 
પુરૂષોને સેક્સના સમયે ફેક વાતોં કે ઓવરએક્ટિંગ પસંદ નહી આવે, પણ થૉડી ડર્ટી ટૉક ચાલી શકે છે. સાથે જ તેજ આવાજ કાઢવી પણ ડિસ્ટર્બ કરી શકે છે. 
 
જોવાવો જોશ 
સેક્સના સમયે ફીમેલ પાર્ટનરનો જોશ જોવાવું અને સાથ આપવું સૌથી મુખ્ય છે.ભારની રીતે સેક્સ કરવું પુરૂષ માટે મોટું ટર્ન ઑફ થઈ શકે છે. 
 

વધુ જુઓ..

LPG Cylinder Booking Rule Changed : હવે ગામડાં અને શહેરોમાં 25 દિવસ પછી ઘરેલુ ગેસ સિલિન્ડર બુક કરાવી શકાશે, સરકારે મોટી રાહત આપી છે

ઇન્સ્ટાગ્રામ પર ચેટિંગ કરવાની શંકાથી પતિએ પત્ની પર છરી વડે હુમલો કર્યો; તેમના લગ્ન ચાર મહિના પહેલા થયા હતા

32 શ્રદ્ધાળુઓને લઈ જતું એક કેન્ટર ડિવાઈડર સાથે અથડાયું અને પલટી ગયું, જેમાં 12 શ્રદ્ધાળુઓના મોત થયા.

વડોદરામાં પીએમ મોદીના જનરલ-ઝેડ કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, નોંધણી શરૂ થયાના એક કલાકમાં જ બધી બેઠકો ભરાઈ ગઈ

10 મિનિટ 107 ડંડે અને ઓન ધ સ્પોટ ઈંસાફ, ભાવનગરમાં લિવ ઈન પાર્ટનરના હત્યારા પર પડ્યા પોલીસના દંડા, વીડિયો વાયરલ થતા હાહાકાર

વધુ જુઓ..

ઓમ જય એકાદશી માતા

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -7 સપ્ટેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -6 સપ્ટેમ્બર, 2026

Ganeshotsav 2026: ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો ગણપતિની સ્થાપનીની તારીખ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ