ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Modified: ગુરુવાર, 4 માર્ચ 2021 (20:08 IST)

સ્કૂલમાં ફેલ થતી છોકરીઓ વધારે કરે છે સંબંધ

Love relationship
એક અભ્યાસ મુજબ ટીનએજર્સ છોકરીએના શાળાની દિનચર્યા અને એમના સેક્સુઅલ રિલેશન વચ્ચે મુખુ ખુલાસો થયું છે ઈંડુયાના યુનિવર્સિટી મુઅજબ શાળા બંક કરવું , ટેસ્ટમાં ફેલ થવું અને વગર કંડોમની વાત કરતી સામે આવી છે. 
 
આ ઉમરમાં છોકરીઓ પસંદ  કરે છે,  વગર કંડોમ સંબંધ કરવું 
 
છોકરીઓની ઉમર 14 થી 17 વર્ષની છોકરીઓ પર કરાયું સર્વે 
 
આ સર્વે 10 વર્ષમાં પૂરો કરાયો. 
 
80 હજાર ડાયરીથી સ્ટડી મુજબ આ વાતનો દાવો કરાયું છેકે . છોકરીઓની શાળાની દિનચર્યા મુજબ એમના સેક્સઉલ રિલેશન વચ્ચે મુખ્ય કડી છે. આ સ્ટડીમાં 387 છોકરીઓની ડાયરિયો મુઅજબ રોમાંટિક અને ફિજિકલ રિલેશનને લઈને એમના વ્યવહારને સમજવાની કોશિશ કરી. 
 
આ સર્વેમાં આ વાત નો દાવા કરાયું કે જે છોકરીઓ ટેસ્ટમાં ફેલ હોય છે કે સ્કૂલ બંક કરે છે એ દિવસે એ વગર કંડોમ સંબંધ કરવું પસંદ કરે છે. 
આ શોધમાં આ વાતનો પણ દાવો કર્યો કે જે છોકરીઓ સુરક્ષા રાખતા શારીરિક સંબંધ બનાવે છે એ ભણતરમાં પણ સફળ થવાની શકયતા વધારે રહે છે.