સંબંધોને સારા બનાવવા માટે જાણો પુરૂષોની પસંદ ..

Man in love with son’s mother in law
Last Modified ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2021 (15:28 IST)
લગ્ન પછી દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તેના દાંપત્ય જીવનમાં કોઈ પણ રીતની અટકળો ના થાય. આથે તે દરેક શક્ય કોશિશ કરે છે કે તેના એમના પતિ સાથે સંબંધ સારા બની શકે. આ વાતનો ધ્યાન રાખીને દરેક મહિલાના જીવન ખુશી-ખુશી વ્યતીત થઈ શકે છે. પોતાના પતિ સાથે સંબંધ સારા બનાવવા માટે પતિને ઓઅળખવાની કોશિશ કરો.

* કોઈ પુરૂષ આ વાતને પસંદ નહી કરતાકે તેની કોઈ બીજા પુરૂષનો વખાણ કરે કે બીજા કોઈ માણસની વધારે વાતો કરે.

* શારીરિક રિલેશનને સારા બનાવવા માટે તેમની કોઈ વાતનો ખરાબ નહી લગાડો. સેક્સ્યુઅલ રિલેશનને શરૂઆતમાં તમે આ વાતથી ખિજાઈ પણ શકો છો પણ ધીમે-ધીમે તેમની ભાવનાઓને સમજી જશો.

* તમારા સંબંધોને સારા બનાવવા માટે જો વાર-વાર એમને મનાવવું પડે તો તમારા ઈગોને મૂકીને તેણે પ્યારથી મનાવી લો અને પરિવારના બાકીના લોકો સાથે પણ સંબંધ સારા બનાવવાના પ્રયાસ કરો.

*દરેક પુરૂષમાં ઈગો હોય છે તેના પાર્ટનર તેની દરેક વાર માને અને જો કોઈ કારણ મહિલા કોઈ વાત માટે ના પાડી દે તો સંબંધોમાં દરાર પડવા શરૂ થઈ જાય છે.

* દરેક મહિલાને એમના પાર્ટનરની પસંદ અને નાપસંદનો ધ્યાન રાખવું જોઈએ.

* તમારા પતિને બદલવાની જગ્યાએ તમે જ એના અનૂકૂળ બદલવાના પ્રયાસ કરો અને કોઈ પણ વાત પર વિવાદમાં પરિવર્તિત ન થવા દો.

* પુરૂષોને સમઝવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી તેણે ક્યારે પણ આવુ ના લાગે કે તેની દરેક વાતને રિજેક્ટ કરે છે.


આ પણ વાંચો :