1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ગુજરાતી લવ ટિપ્સ
Written By
Last Modified: રવિવાર, 31 જાન્યુઆરી 2021 (16:28 IST)

ચાર ઈશારા- જણાવે છે કે તે પ્રેમ માટે તૈયાર છે

આ યુનિવર્સલ એક્સપેટ્ડ છે કે મહિલાઓને સમજવું મુશ્કેલ છે . મહિલાઓ  હમેશા વાતો કરતી રહે છે , પણ જ્યારે એમની ભાવનાઓ અને ઈનર ફીલિંગની વાત આવે છે તો એ શબ્દોથી જગ્યા નૉન વર્બલ કમ્યૂનિસ્કેશન એટલે કે ઈશારોના ઉપયોગ કરે છે . એ સમયે પુરૂષોને આ મિસ્ટ્રીને સમજ્વું ઘણી વાર મુશ્કેલ થઈ જાય છે. એ સ્માયે મહિલાઓના બૉડી લેંગ્વેજના કેટલાક સાઈનને જાણવું જરૂરી છે જે જણાવે છે કે એ સમયે એ મૂડમાં છે અને શારીરિક સંબંધ માટે તૈયાર છે. 
1. બાજુઓના ઈશારા- Hug  જો પાર્ટનરને આગોશમાં લેવાની જગ્યા મહિલા એમની બાજુઓને શરીરના બહુ પાસે રાખે છે તો પુરૂષોને સમજવું જોઈએ કે પાર્ટનરનું મન કઈક કહે છે. આ સિવાય જો મહિલાઓના હાતહ એમના માથા પર તમારા માથા પર કે તમારા છાતી પર છે તો એ પણ આ વાત ના સંકેત છે કે એ તમારા સાથે કંમફર્ટેબલ અનુભવ કરી રહી છે અને પોતાને રોકવા નહી ઈચ્છતી.. 
 
2. તેજીથી શ્વાસ લેવું- આ ઈશારા જણાવે છે કે બનાવટી થવું મુશેકેલ છે કારણ કે શરીર ઉત્તેજિત હોય છે અને શ્વાસ પોતે તેજ થઈ જાય છે એનું અર્થ છે કે પોતાને કંટ્રોલ કરે શકતી નથી અને શારીરિક સંબંધ માટે તૈયાર છે . જ્યારે શરીર ઓર્ગેજ્મ માટે તૈયાર હોય છે તો ધદકનો તેજ થઈ જાય છે . આ પન સંકેત છે કે તમે શારીરિક સંબંધ માટે તૈયાર થઈ જાઓ. 
 
3. તાલમેલ બેસાડવું - સારા શારીરિક સંબંધના એક સીક્રેટ આ પણ છે કે સ્સ ખૂબ સમકાલિન એ ટલે કે સ્રિકસાઈજડ હોય છે. આથી  જો તમારા પાર્ટનર તમને મૂવ્સને મેચ કરી રહી છે કે અને તમારા સાથે તાલમેલ બેસાવી રહી છે તો આગળ વધવા માટે આથી સારી કોઈ સમય નથી થઈ શકે છે. 
 
4. પાર્ટનરને નજીક આવવું- જો પાર્ટનર તમને પ્યારથી બાહોમાં લેવાની કોશિશ કરે અને નજીક આવે તો આ પણ સંકેત છે કે એ તમને ઈંવાઈટ કરી રહી છે.
 
એ સિવાય હાથ પગને મોડવું કે એમનુ હાથ એમના ગુપ્તાંગો પર રાખવું પણ આ સંકેત જણાવે છે.