શુક્રવાર, 26 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Modified: ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (16:48 IST)

Love and position- પુરૂષોના આ અંગ મહિલાઓને આકર્ષિત કરે છે

Love relationship
ભરેલા અને વેલ શેપ્ડ અંગ મહિલાઓને ઝડપથી આકર્ષિત કરે છે. પુરૂષોના શરીરના આવા અનેક  ખાસ અંગ હોય છે જેના કારણે મહિલાઓ એમની તરફ ઝડપથી આકર્ષિત થાય  છે. બેડ પર શારીરિક સંબંધના સમયે ઝડપથી ઉત્તેજિત થઈ જાય છે. આજે અમે તમને પુરૂષોના આ જ અંગ વિશે જણાવીએ છીએ જે મહિલાઓને એમની તરફ આકર્ષિત કરે છે
.......મહિલાઓને ઉત્તેજિત કરતા પુરૂષોના અંગ વિશે જાણો આગળ 
પુરૂષના ખભા - 
 
* પુરૂષના પહોળા ખભા મહિલાઓને સૌથી વધારે એમની તરફ આકર્ષિત કરે છે. જ્યારે પુરૂષ એમની બાહુપાશમાં  મહિલાઓને આલિંગન કરે છે તો મહિલા પૂર્ણ રૂપથી ઉત્તેજિત થઈ જાય છે. 
 
* બેડ પર Love સમયે  મહિલાઓ પુરૂષના  ખભા પર દાંતથી કાપવા પણ પસંદ  કરે છે.  એવો  ખભા જે મહિલાઓને પૂરી રીતે આગોશમાં લઈ એમને  સલામતીનો  અનુભવ કરાવે છે એવા પુરૂષો મહિલાઓને ખૂબ પસંદ હોય છે. 
 
* પહોડી છાતી-  જે પુરૂષ શારીરિક રીતે મજબૂત હોય છે એ  મહિલાઓને ખૂબ વધારે પસંદ હોય છે. પુરૂષની પહોડી છાતી પણ મહિલાઓને સૌથી વધારે આકર્ષિત કરે છે. મહિલા પોતાના સાથીના છાતી પર પોતાના હાથનો  સ્પર્શ આપી પુરૂષને પણ ઉત્તેજિત કરે છે અને પોતે પણ ઉત્તેજિત થાય છે. 
 
* પુરૂષની જીભ - આ પુરૂષના શરીરના એક એવું અંગ છે જેને મહિલાઓ ખૂબ પસંદ કરે છે . જો પુરૂષ એમના જીભના યોગ્ય  પ્રયોગ કરી મહિલાના શરીર પર અડે  છે. મતલબ જીભથી મહિલાના શરીરને સહેલાવવું , હોંઠના સ્પર્શ કરવા વગેરેથી  તો મહિલા એમના  ઉતેજનાની ચરમોત્કર્ષ પર પહોચી જાય છે. 
 
લિંગ- મહિલાને પુરૂષના જાડા અને લાંબા લિંગ ખૂબ પસંદ હોય છે. શારીરિક સંબંધના સમયે મહિલા એમના સાથીના લિંગને સ્પર્શ કરી આ વાતથી સંતુષ્ટ થાય છે. બેડપર મહિલા સાથીન લિંગને ચૂમીને કે પછી એને શરીરપર ઘસીને ઉત્તેજિત થવાની કોશિશ કરે છે. 
 
મજબૂત શરીર- મહિલાને મજબૂત પુરૂષ પસંદ હોય છે જે બેડ પર એને જકડીને એને આગોશમાં લઈ શકે એ મહિલાઓને ખૂબ પસંદ હોય છે.