ગુરુવાર, 10 જુલાઈ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. શુભકામનાઓ અને સંદેશાઓ
Written By
Last Updated : ગુરુવાર, 10 જુલાઈ 2025 (06:49 IST)

Guru Purnima Wishes in Gujarati - ગુરૂ પૂર્ણીમાની શુભેચ્છા

guru purnima wishes
Guru Purnima Wishes in Gujarati - ગુરુ પૂર્ણિમાના દિવસે, તમારા ગુરુની પૂજા કરવી, તેમના આશીર્વાદ લેવા અને તેમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાનને જીવનમાં લાગુ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસ આત્મ-સાક્ષાત્કાર, દિશા અને સફળતા તરફ આગળ વધવાનું પ્રતીક છે. આવી સ્થિતિમાં, તમે સંસ્કૃત શ્લોક દ્વારા તમારા ગુરુને શ્રદ્ધાંજલિ અને શુભેચ્છાઓ મોકલી શકો છો, જેથી તેઓ પ્રસન્ન થાય અને તેમના આશીર્વાદ આપે અને તમને માર્ગદર્શન આપે. આ દિવસ ગુરુ-શિષ્ય પરંપરાના ગૌરવને યાદ કરવાનો અને જીવનમાં જ્ઞાનના મહત્વને સમજવાનો પણ એક અવસર છે.
 
guru purnima wishes
guru purnima wishes
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર.
 
ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા છે, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
ગુરૂ પૂર્ણિમા 2025 ની શુભેચ્છા 
 
 
guru purnima wishes
guru purnima wishes
ગુરુ ગોવિંદ દોનોં ખડે, કાકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દીયો બતાય,
યે તન બિષ કી બેલરી, ગુરુ અમૃત કી ખાન,
શિશ કાટે જો ગુરુ મીલે, તો ભી સસ્તા જાન.     
ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા 

guru purnima wishes
guru purnima wishes
guru purnima wishes
3. જીવનને સાર્થક બનાવનારા ગુરૂઓના પ્રતિ 
સન્માન પ્રકટ કરવાનો આજે વિશેષ દિવસ છે 
  આ અવસર પર બધા ગુરૂજનોને મારા સાદર વંદન 
ગુરૂ પૂર્ણિમાની તમને સૌને શુભકામનાઓ 
 
guru purnima wishes
guru purnima wishes

 
4. શાંતિનો ભણાવ્યો પ આઠ 
   અજ્ઞાનતાનો મટાડ્યો અંધકાર 
   ગુરૂએ શીખવાડ્યુ અમને 
   નફરત પર વિજયનો પ્રેમ  
   ગુરૂ પૂર્ણિમાની શુભકામનાઓ 
guru purnima wishes
guru purnima wishes
 
5. ગુરૂ  તમારા ઉપકારનો 
   કેવી રીતે ચુકાઉ હુ મોલ 
   લાખ કિમતી ધન ભલુ 
   પણ ગુરૂ છે મારા અણમોલ 
   હેપી ગુરૂ પૂર્ણિમા 2025 
 Happy Guru Purnima 2025
guru purnima wishes
guru purnima wishes
6. જેના પ્રત્યે મનમા સન્માન હોય છે 
   જેના ઠપકામાં પણ અદ્દભૂત જ્ઞાન હોય છે 
   જન્મ આપે છે અનેક મહાન વ્યક્તિઓને 
   એ ગુરૂ સૌથી મહાન હોય છે. 
   ગુરૂ પૂર્ણિમાની શુભકામનાઓ 
guru purnima wishes
guru purnima wishes
7.  સમય પણ શીખવાડે છે અને ટીચર પણ 
   પરંતુ બંનેમાં અંતર એટલુ છે 
    શિક્ષક લખાવીને પરીક્ષા લે છે 
   જ્યારે કે સમય પરીક્ષા લઈને શિખવાડે છે 
    Happy Guru Purnima 2025
guru purnima wishes
guru purnima wishes
8.   જે બનાવે આપણને માણસ 
     અને કરાવે સારા-ખરાબની ઓળખ 
     ભાગ્યના એ નિર્માતાઓને  
     અમે કરીએ છીએ કોટિ કોટિ પ્રણામ 
      ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા 
 
guru purnima wishes
guru purnima wishes
9.   માતા પિતાની મૂરત છે ગુરૂ 
      કળયુગમાં ઈશ્વરની સુરત છે ગુરૂ 
      આવો આ ગુરૂ પૂર્ણિમા પર 
       આપણા દરેક ગુરૂને કરીએ પ્રણામ 
guru purnima wishes
guru purnima wishes
10. ગુરૂને પારસ સમજો 
     કરે લોખંડને સુવર્ણ 
      શિષય અને ગુરૂ જગતમાં 
      ફક્ત બે જ છે વર્ણ 
  ગુરૂ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા