રવિવાર, 2 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (20:28 IST)

મહિલાઓને ક્યાં સાઈજના પસંદ હોય છે

Love relationship
હમેશા પુરૂષ લિંગના સાઈજને લઈને પરેશાન રહે છે. ખાસ કરીને જેના નવા-નવા લગ્ન થયા છે. તેથી પુરૂષોને આ સમજાતું નહી કે આખેર મહિલાઓ માતે લિંગનો કયું સાઈજ તેને સંતુષ્ટિ આપે છે. 
 
એક્સપર્ટની માનીએ તો ઈરેકશન પછી પાંચથી છ ઈંચનો સાઈજ મહિલાઓને સંતુષ્ટિઅ આપવા માટે સરસ છે. પણ એક્સપર્ટ આ પણ કહે છે કે પેનિસના સાઈજને વધારવા કોઈ ઉપાય છે. આમ તો પેનિસના સાઈજ વધારવાના ઘણા ડ્ર્ગ્સ, ક્રીમ અને જેલ્સ આવે છે પણ કોઈ પણ સારી રેતે કારગર નહી હોય છે. 
 
અહીં સુધી કે એક્સરસાઈજથી પણ અંતર નહી પડતું. લિંગ સાઈજ વધારવાનો માત્ર એક જ કારગર ઉપાય છે અને એ છે સર્જરી. પણ સર્જરી કરાવવાની સલાહ પણ વધાને નહી આપીએ છે.