બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (18:52 IST)

વધારે મોડે સુધી લિપસ્ટીક ટકાવી રાખવા માટે આ ટિપ્સ

1. જો તમે ઈચ્છો છો કે તમારી લિપ્સ્ટીક વધારે મૉડે સુધી ટકી રહે તો, લગાવતાની એક રાત પહેલા તેને ફ્રિજમાં મૂકી દો. એક્સપર્ટનો માનવું છે કે આવું કરવાથી લિપ્સ્ટીક લાંબા સમય સુધી હોંઠ પર ટકી રહે છે.
 
2. યોગ્ય રીતે બેસ લગાવવા માટે તમારા હોંઠ પર હળવું પાવડર લગાવું જોઈએ. પાવડર લાગેલા હોંઠ પર લિપ્સ્ટીક લગાવો. આવું કર્યા પછી હો તમે એક કપ કૉફી પણ પી લેશો તો પણ તમારી લિપ્સ્ટીક નહી છૂટશે.
3. જાડા હોંઠ પર ડાર્ક કલરની લિપસ્ટીક બહુ સારી જોવાય છે અને તે હોંઠ વધારે સુંદર અને ગુલાબી જોવાય છે.
4. જો તમારા હોંઠ પર ઉભાર જોવાવા છે તો તે કોર પર પાતળી લિપ લાઈનર લગાવીને હોંઠ પર લિપ્સ્ટીકની સાથે ભરી લો.
5. વૃદ્ધ મહિલાઓ માટે એક ટિપ્સ આ છે કે જો તેને લિપ્સ્ટીક લગાવી છે તો એ બોલ્ડ અને ડાર્ક લિપસ્ટીક ન લગાવે. લિપસ્ટીકના બે શેડસ ને ક્યારે પણ નહી મિક્સ કરી લગાવા જોઈએ.