Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફૈન ફિલ્મની સ્ટોરી

Updated: બુધવાર, 16 માર્ચ 2016 (16:52 IST)
બેનર - યશ રાજ ફિલ્મ્સ 
નિર્માતા - આદિત્ય ચોપડા 
નિર્દેશક - મનીષ શર્મા 
સંગીત - વિશાલ-શેખર 
કલાકાર - શાહરૂખ ખાન, વાણી કપૂર, ઈલિયાના ડીક્રૂઝ, શ્રેયા પિલગાંવકર 
રજુઆત તારીખ - 15 એપ્રિલ 2016 
 
ફૈન સ્ટોરી છે ગૌરવ (શાહરૂખ ખાન)ની. વય છે 20ની આસપાસ. તેની દુનિયા મેગા મૂવી સ્ટાર આર્યન ખન્ના(શાહરૂખ ખાન)ની આસપાસ જ ફરે છે. આર્યનનો ગૌરવ ખૂબ મોટો પ્રશંસક છે. તે તો આર્યનને પોતાનો ભગવાન માને છે. 


 
 
 

દિલ્હીની ગલીયોમાંથી નીકળીને ગૌરવ સપનાનું શહેર મુંબઈમાં પહોંચી જાય છે જેથી તે પોતાના ભગવાનને જન્મદિવસની શુભેચ્છા આપી શકે. તે આર્યનને સૌથી મોટો ફેન જો છે. બન્નેનો ચહેરો પણ થોડો મળતાવડો છે. 

જ્યારે બધુ ગૌરવના યોજના મુજબ નથી થતુ તો ગૌરવનો પોતાના ભગવાન પ્રત્યેનો પ્રેમ ખતરનાક જુનૂનમાં ફેરવાય જાય છે. તે પોતાની સીમાઓ ભૂલી જાય છે. 
 
ગૌરવ અને આર્યનના વ્યક્તિત્વને આ ફિલ્મ સાર્વજનિક રૂપે બહાર લાવે છે. આ બંને પણ નહોતા જાણતા કે તેમની અંદર શુ છુપાયુ છે. દર્શક વિચારી પણ નહી શકે કે તે કોના પ્રત્યે હમદર્દી બતાવે ? કોનો પક્ષ લો.  છેવટે બધા સુપરસ્ટાર્સ પણ માણસ છે. પણ અમારામાંથી દરેક ફૈન પણ છે.  

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

સવારે ખાલી પેટ ગોળ અને સેકેલા ચણા ખાવાથી આરોગ્યને મળશે જોરદાર ફાયદા

ગુજરાતી રેસીપી- મૂંગદાળના દહીંવડા

Spring Roll- પરફેક્ટ માર્કેટ-સ્ટાઈલ સ્પ્રિંગ રોલ માટે ટિપ્સ

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

Show comments