Biodata Maker
✕

ગોડ તુસ્સી ગ્રેટ હો

Updated: ગુરુવાર, 18 ડિસેમ્બર 2008 (11:08 IST)
નિર્માતા : અફજલ ખા ન
નિર્દેશક : રોમી જાફરી
સંગીત : સાજિદ-વાજિદ
કલાકાર : સલમાન ખાન, પ્રિયંકા ચોપડા, અમિતાભ બચ્ચન. સોહેલ ખાન, અનુપમ ખેર.

એક વધુ ખરાબ દિવસ વીત્યા પછી અર્જુન પ્રજાપતિ (સલમાન ખાન) ભગવાનથી ખૂબ જ નારાજ થઈ ગયો. તેના મુજબ આમાં બધો જ વાંક ભગવાનનો જ છે, જેમણે તેની જીંદગી દુ:ખોથી ભરી મૂકી છે.

તેના આશ્વર્યનો ઠેકાણુ નથી રહેતુ જ્યારે ભગવાન (અમિતાભ બચ્ચન) માણસના રૂપમાં તેની સામે આવે છે. તેઓ પોતાની બધી વિશિષ્ટ શક્તિઓ અર્જુનને એ શરતે આપે છે કે તે હવે તેમનુ કામ કરે. અર્જુનને એ વાતનો પાકો વિશ્વાસ છે કે તે ભગવાનથી સારુ કામ કરી શકે છે.
IFM

નવી શક્તિઓને મેળવીને અર્જુન ખુશીથી ઉછળી પડે છે. તેને પ્રેમિકા આલિયા(પ્રિયંકા ચોપડા) તેની શક્તિઓ જોઈને નવાઈ પામે છે. અર્જુનને લાગે છે કે તે આખી દુનિયાને સુખી કરી દેશે. બધાની ઈચ્છાઓ પૂરી કરશે. તેને લીધેલા નિર્ણયોને કારણે હાહાકાર મચી જાય છે. બધા નિર્ણયો દુ:ખદાયી સાબિત થાય છે. છેવટે અર્જુનને એ વાતનો વિશ્વાસ થઈ જાય છે કે ભગવાનનુ કામ તેણે જેવુ વિચાર્યુ હતુ તેનાથી વિરુધ્ધ એટલેકે મુશ્કેલ છે, અને તે એક માણસના રૂપમાં જ યોગ્ય છે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

કબૂતર ની બીટથી લઈને ગાજરઘાસ સુધી: આ ઋતુમાં તેનાથી થતી બીમારીઓ બની શકે છે ખતરનાક

ખૂબ જ સ્વાદિષ્ટ શાક ''કડાઈ મશરૂમ'' પરાઠા સાથે ખૂબ જ સરસ જાય છે.

શિયાળામાં કબજિયાતની સમસ્યાથી છો પરેશાન તો છુટકારો મેળવવા માટે અપનાવો આ સહેલા ઉપાય

Dinner menu Recipe - સ્વાદિષ્ટ જિરા રાઈસ, કાશ્મીરી પનીર મસાલા, છોલે-ભટૂરે અને 2 પ્રકારની બરફીની રેસિપી

Show comments