Biodata Maker
✕

મોદીના ચર્ચિત કોટની લિલામી શરૂ.. બોલી 1.21 કરોડ સુધી પહૉંચી

Updated: બુધવાર, 18 ફેબ્રુઆરી 2015 (13:35 IST)
સુરત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેરેલ તેમનુ નામ છાપેલ બહુચર્ચિત બંધ ગળાના સુટની બોલી લાગવી શરૂ થઈ ગઈ છે. આ સુટની બોલી 1 કરોડ 21 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ બોલી સુરતના રહેનારા રાજેશ જુનેજાએ લગાવી. 
 
સૌ પહેલા આ સુટ માટે 11 લાખ રૂપિયાની બોલી લાગી. ત્યારબાદ સુરતના વ્યવસાયી રાજુ અગ્રવાલે 51 લાખ રૂપિયાની બોલી લગાવી. ત્યારબાદ સુરતના જ સુરેશ અગ્રવાલે બોલીની કિમંત લગભગ ડબલ કરતા એક કરોડ રોપિયા લગાવી દીધી. વિરેલ ચોકસીએ તેનાથી આગળ નીકળીને 1 કરોડ 11 લાખ રૂપિયાની બોલી લગાવી દીધી.  
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે સુરતમાં બુધવારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભારત પ્રવાસ દરમિયાન પહેરેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામની લાઈનિંગથી બનેલ સૂટની લિલામી થઈ રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને અત્યાર સુધી દેશભરમાં જુદા જુદા કાર્યક્રમોના માધ્યમથી મળેલ ભેટોની નીલામી કરવામાં આવી રહી છે. આ લિલામી માટે સુરતમાં ત્રણ દિવસીય પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યુ છે. બુધવારે શરૂ થઈ રહેલ આ પ્રદર્શનમાં પ્રધાનમંત્રી મોદીને મળેલ 455 ભેટની લીલામી માટે મુકવામાં આવ્યા છે. 
 
આ લીલામીમાં મોદીના એ સૂટને પણ મુકવામાં આવશે જેને કારણે ખૂબ વિવાદ પણ ઉભો થયો હતો. મોદીના આ સુટની કિમંત લાખો રૂપિયામાં હતી અને આ સુટની ફેબ્રિક પર નરેન્દ્ર મોદીનુ નામ લખવામાં આવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે આ ભેટની  લિલામીથી મળનારી ધનરાશિને ગંગા સફાઈ અભિયાનમાં લગાવવામાં આવશે. પ્રધાનમંત્રીની સાથે સાથે ગુજરાતની મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળેલ ભેટોને પણ લિલામી માટે મુકવામાં આવશે.  આનંદીબેનના ભેટથી એકત્રિત થનારી ધનરાશિને કન્યાઓના હિત માટે ખર્ચ કરવામાં આવશે. 

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

Show comments