Daily Horoscope
✕

67 વર્ષના વધામણા, પીએમ મોદીના જન્મદિવસે 67નો આંકડો વિશ્વમાં ગૂજશે

Updated: ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (17:40 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬૬વર્ષ પુરા કરીને શનિવારે ૬૭માં  જન્મદિવસ યાદગાર બનાવવા માટે ગુજરાત બીજેપી એ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ૧૭ સપ્ટેમ્બર દાહોદ જિલ્લાના લીમખેડામાં વનબંધુ યોજના અંતર્ગત સિંચાઇ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં મોદીને સ્પેશ્યલ ૬૭ કિલોનો મોતીચુરનો લાડવો બનાવી તેમને ગિફટ કરવામાં આવશે. વડા પ્રધાનના જન્મદિન નિમિત્તે દાહોદ જિલ્લામાં જુદા જુદા ૬૭ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજેપી  સુત્રોએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે ૬૭ કિલોનો મોતીચુરનો સ્પેશ્યલ લાડવો બનાવી તેમને ગિફટ કરવામાં આવશે. આ ઉપરાંત બ્લડ-ડોનેશન કેમ્પ, ચિત્ર-સ્પર્ધા, નિબંધ-સ્પર્ધા, સુંદરકાંડના પાઠ થશે. દાહોદ જિલ્લા પંચાયતની તમામ પ૦ બેઠકો પર સત્યનારાયણ ભગવાનની કથા યોજાશે. લીમખેડામાં જયાં સમારંભ યોજવાનો છે ત્યાં સ્ટેજની સામે વડાપ્રધાનને બર્થ-ડે વિશે કરતું ૬૭ ફૂટ લાંબુ હોર્ડિંગ લગાવવામાં આવશે. આવું પહેલી વાર થશે કે વડાપ્રધાનના ૬૭માં જન્મદિને ૬૭ ફૂટ લાંબુ હોર્ડિંગ લગાવવામાં આવશે.  

વધુ જુઓ..

યૂરિક એસિડ કંટ્રોલ કરવામાં કેટલુ અસરદાર છે લસણ ? જાણો શુ કહે છે ડૉક્ટર

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

વધુ જુઓ..

દાવો ! કાવ્યા મારને લગ્ન પછી સ્ટાફને આપી સોનાની અંગૂઠી, ચેન્નઈમાં થશે ગ્રેંડ પાર્ટી, રિસેપ્શન પહેલા વાયરલ થયુ ઈન્વિટેશન કાર્ડ

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

આગળનો લેખ
Show comments