Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રધાનમંત્રી મોદીની ત્રણેય સેના પ્રમુખો સાથે બેઠક શરૂ..

Updated: શુક્રવાર, 17 ઑક્ટોબર 2014 (11:59 IST)
નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે ત્રણે સેના પ્રમુખને મળ્યા.બેઠકમાં તેમની સાથે રક્ષા મંત્રી અરુણ જેટલી પણ હાજર છે. બેઠક પછી મોદી 'કંબાઈંડ કમાંડર્સ કોંફ્રેંસ' ને સંબોધિત કરશે. આ દરમિયાન વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને ગૃહ મંત્રી રાજનાથ સહિત કેબિનેટના કેટલાક અન્ય સહયોગી પણ હાજર રહેશે. બેઠકમાં પ્રધાનમંત્રી મોદી દેશની સુરક્ષા સ્થિતિ વિશે સેના પ્રમુખો સાથે માહિતિ લેશે.  પીએમ મોદીના આ મુલાકાત પાક અને ચીન સાથે વધી રહેલ તણાવ પછી થઈ રહી છે. 
તેથી એવુ કહેવાય રહ્યુ છે કે તેઓ ત્રણેય સેનાધ્યક્ષોને પાકિસ્તાન અને ચીન સાથે સીમા પર રણનીતિને લઈને નિર્દેશ આપી શકે છે.  
 
રક્ષા મંત્રાલય મુખ્યાલયમાં બધા ટોચ કમાંડરોની સાથે આ પ્રધાનમંત્રીની પ્રથમ બેઠક છે. હાલિયા ઘટનાક્રમોને ધ્યાનના રાખતા પાકિસ્તાન સાથે જોડાયેલ સીમા અને ચીનથી લાગેલ વાસ્તવિક નિયંત્રણ રેખા પર પરિસ્થિતિના વિશે   પણ ચર્ચા થવાની આશા થશે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર નિયંત્રણ રેખા પર લગભગ બે અઠવાડિયાથી સંઘર્ષવિરામનું સતત ઉલ્લંઘન કરી રહી છે અને ભારત કરારો જવાબ આપી રહ્યુ છે. ચીની સૈનિક લદ્દાખના વિવિધ સ્થાનોમાં ઘુસપેઠ કરવામાં પણ સમાવેશ રહે છે. ગયા મહિને ચીની રાષ્ટ્રપતિ શી ચિનફિંગની યાત્રાના દરમિયાન પણ આવુ થયુ હતુ. 
 
ચીફ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ હોવાના નાતે વાયુસેના પ્રમુખ અરુપ રહ્યુ. ત્રણે બળો સાથે જોડાયેલ મુદ્દા વિશે પ્રધાનમંત્રીને સૌ પહેલા માહિતી આપશે. નૌસેના સ્ટાફ કમિટીના અધ્યક્ષ હોવાને નાતે વાયુસેના પ્રમુખ અરુપ રાહા ત્રણે દળો સાથે જોડાયેલ મુદ્દા વિશે પ્રધાનમંત્રીને સૌ પહેલા માહિતી આપશે. નૌસેના પ્રમુખ આરકે ધોવન અને થલ સેના પ્રમુખ દલબીર સિંહ સુહાગ પણ આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય પરિદ્રશ્ય સાથે સંબદ્ધ પડકારોની રૂપરેખા રજુ  કરશે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

કોણ છે કનિકા કપૂર ? કિયારા અડવાણીની હમશકલ જોઈને ફેંસનુ માથુ ચકરાયુ, 'બટવારા 1947' નુ પોસ્ટર જોઈને ફેંસ થયા કંફ્યુઝ

ગુજરાતી જોક્સ - આ લાઈબ્રેરી છે

RAMAYANA TRAILER - રણવીર-સાંઈ અને યશ જ નહી, 'રામાયણ' ટ્રેલરમાં રાજા દશરથથી લઈને શૂર્પણખા સુધી દરેક પાત્રએ છોડી છે ઊંડી છાપ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - 3 પ્રિય શબ્દો કયા છે?

Show comments