Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 6 વિદ્યાર્થીઓના મોત

Updated: ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2026 (13:35 IST)
હૈદરાબાદ પાસે પેડ્ડા કંજરલા ગામમાં બુધવારે સાંજે ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન એક તળવમાં પડીને 6 સગીર બાળકો ડૂબી જતા મોત થયુ.  પોલેસે આ માહિતી આપી.  
ALSO READ: શેરબજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો, સેન્સેક્સ 55 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નિફ્ટી લીલા નિશાનમાં હતો; બજાજ ફાઇનાન્સ સહિત આ શેરોમાં વધારો થયો.
 
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવી રહેલ એક હોસ્ટેલમ રહેનારા આઠ બાળકો વસર્જન દરમિયાન તળાવમાં પડી ગયા. તેમાથી બે છોકરાઓ બહાર નીકળવામાં સફળ રહ્યા જ્યારે કે છ અન્ય ડૂબી ગયા.  

 
પોલીસ મુજબ તળાવની માટી ભીની હોવાને કારણે આ દુર્ઘટના બની. સાથે હાજર એક પોલીસ કૉંસ્ટેબલે પીડિતોને સીપીઆર આપ્યુ પણ તેમને બચાવી શકાયા નહી.  તળાવ સુમસામ જગ્યાએ હતુ અને આસપાસ કોઈ વયસ્ક નહોતુ જે બાળકોને બચાવવાની કોશિશ કરી શકતુ. 
 
તેલંગાનાના રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી અને અન્ય નેતાઓએ આ દુખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો. રાજ્યપાલે કહ્યુ કે ભક્તોએ વિસર્જન યાત્રા અને મૂર્તિ વિસર્જન દરમિયાન સાવધાની રાખવી જોઈએ. 

ALSO READ: Gold Silver Price Today- યુએસ ફેડના નિર્ણયને કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે; ખરીદી કરતા પહેલા આજના નવીનતમ ભાવ તપાસો.
 
 મુખ્યમંત્રીએ અધિકારીઓને આદેશ આપ્યોકે વિસર્જન દરમિયાન યોગ્ય સાવધાની રાખે અને પીડિતોના પરિવારોને મદદ પ્રદાન કરે. 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

રાઈઝ એંડ ફૉલ સીઝન 2 દ્વારા વીરેન્દ્ર સહેવાગનો નવો દાવ, 15 સેલિબ્રિટીઝની વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ

આગળનો લેખ
Show comments