Daily Horoscope
✕

બકરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

Updated: શુક્રવાર, 14 જુલાઈ 2023 (12:51 IST)
બકરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય- ભોપાલ નજીક સિહોર જિલ્લાના ભેરુંડા તાલુકામાં બે યુવકોએ અમાનવીયતાની તમામ હદો વટાવી દીધી.

આ બંને યુવાનોએ બકરી સાથે ક્રૂરતા આચરી હતી. બંને યુવકો વિરુદ્ધ એનિમલ ક્રુઅલ્ટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
 
મળતી માહિતી મુજબ, ભૈરુંડા પોલીસ સ્ટેશન હેઠળના નીલકંઠ ગામમાં આરોપીઓએ રોહિત કેવતની બકરી સાથે અકુદરતી કૃત્ય કર્યું. રોહિતના રિપોર્ટ પર પોલીસે બંને યુવકો વિરુદ્ધ કલમ 377, 34 હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી હતી, પરંતુ એક ફરાર હતો જેની રવિવારે સવારે દસ વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી
< > બકરા સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય< >

વધુ જુઓ..

કાર્તિકી એકાદશી સ્પેશિયલ: ઉપવાસમાં શરીરને આપો એનર્જી, ઘરે જ બનાવો 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શેક

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments