Daily Horoscope
✕

ટ્રેનમાં વાતચીત દરમિયાન પ્રેમ...પછી દિવસભર રખડ્યા, રાત્રે નિર્જન જગ્યાએ લઈ જઈ મિત્રો સાથે મળીને કર્યો ગેંગરેપ

Updated: શુક્રવાર, 4 એપ્રિલ 2025 (17:20 IST)
બિહારના લખીસરાય જિલ્લામાંથી માનવતાને શરમાવે એવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક યુવકે તેના મિત્રો સાથે મળીને એક યુવતી પર ગેંગરેપ કર્યો હતો. અહીં, પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરી અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી.
 
મિત્રો સાથે ગેંગરેપ
મળતી માહિતી મુજબ, આ ઘટના લખીસરાય જિલ્લાના કાવૈયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. 35 વર્ષની યુવતી બેગુસરાયની રહેવાસી છે, પરંતુ તે સહરસામાં તેની દાદીના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે યુવતીની ઘરમાં કોઈ સાથે ઝઘડો થઈ ગયો હતો, જેના પછી તે ગુસ્સામાં આવીને રેલ્વે સ્ટેશન ગઈ અને ટ્રેનમાં ચડી ગઈ.
 
ટ્રેનની મુસાફરી દરમિયાન યુવતીએ વાત કરતાં કરતા એક  યુવક સાથે મિત્રતા કરી લીધી હતી. થોડી જ વારમાં યુવતી યુવકના પ્રેમમાં પડી ગઈ. યુવકે યુવતીને દગાપૂર્વક લખીસરાય સ્ટેશન પર ઉતારી અને પછી તેને આખો દિવસ લખીસરાયની આસપાસ ફેરવી. મોડી રાત્રે યુવક તેને એક ઝૂંપડામાં લઈ ગયો અને પછી તેના મિત્રો સાથે મળીને યુવતી પર એક પછી એક બળાત્કાર ગુજાર્યો. દુષ્કર્મ આચર્યા બાદ તમામ સ્થળ પરથી ભાગી ગયા હતા. આ પછી યુવતી કોઈક રીતે કબૈયા પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસને પોતાની આપવીતી  જણાવી.

વધુ જુઓ..

ક્રિસ્પી સિંધી કોકી (Koki) બનાવવાની રીત

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે

Easy paratha recipes- બાળકોના ટિફિન માટે ૧૦ મિનિટમાં સરળ પરાઠા રેસિપી સરળ પરાઠા રેસિપી

વધુ જુઓ..

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

Ramayana Movie Review: ઈમોશન નહી આ વીએફએક્સ વાળી રામાયણ છે, રાવણ બનીને છવાય ગયા યશ, જાણો ક્યા ફીકા પડ્યા રણબીર ?

રામાયણની મુંબઈ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, રણબીર કપૂર-આલિયા ભટ્ટથી લઈને સની દેઓલ સુધીના અનેક સ્ટાર્સ પહોચ્યા

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

આગળનો લેખ
Show comments