Dharma Sangrah
✕

શ્રાદ્ધ વિધિ દરમિયાન ડાન્સનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, નાલંદામાં આકરા ફાયરિંગમાં ગોળી વાગવાથી યુવકનું મોત

Updated: રવિવાર, 3 નવેમ્બર 2024 (12:18 IST)
Bihar news -  નાલંદામાં શ્રાદ્ધ વિધિ દરમિયાન ડાન્સર પર ડાન્સ ફ્લોર પર ફાયરિંગ કરી જેમાં ગોળી લાગવાથી એક યુવકનું મોત થયું હતું. મોતને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસને રવિવારે સવારે આ ઘટનાની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
 
આ ઘટના કરયાપરસુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના મખદુમપુર ગામમાં બની હતી. મૃતકની ઓળખ ચિકસૌરા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવાની વિઘા ગામના રહેવાસી પ્રમોદ યાદવના 18 વર્ષના પુત્ર અર્શિવાદ કુમાર તરીકે થઈ છે.
 
આ ઘટના મખદુમપુર ગામમાં બની હતી.
 
જણાવવામાં આવી રહ્યું છે કે મખદુમપુર ગામમાં શ્રાદ્ધના અવસર પર એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ડાન્સરના ડાન્સ પર લોકો ખુશીથી ફાયરિંગ કરી રહ્યા હતા, ત્યારે આશીર્વાદ નામના યુવકને ગોળી વાગી હતી. ગોળી વાગતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. ત્યારે આ ઘટના બાદ પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વધુ જુઓ..

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

લિવરને અંદરથી મજબૂત બનાવવા માટે ખાવ આ 8 ફૂડ કૉમ્બિનેશન, ડોક્ટરે જણાવ્યુ કંઈ વસ્તુઓ સાથે ખાવી લાભકારી ?

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments