Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

તાવડે UP, માઘવ UK તો પૂનિયાને પંજાબની કમાન, 36 રાજ્યો માટે BJP પ્રભારી સહ પ્રભારી કર્યા જાહેર

Updated: બુધવાર, 23 સપ્ટેમ્બર 2026 (15:50 IST)
BJP incharge
 ભારતીય જનતા પાર્ટીએ 36 રાજ્યો માટે પ્રભારી અને સહ પ્રભારીના નામ જાહેર કર્યા છે. આ લિસ્ટમાં એ પાચ રાજ્ય પણ સામેલ છે જ્યા આવનારા થોડા મહિનામા વિધાનસભા ચૂંટણી થવાની છે. વિનોદ તાવડેને ઉત્તર પ્રદેશ, રામ માઘવને ઉત્તરાખંડ તો સતીશ પૂનિયાને પંજાબની કમાન સોંપવામાં આવી છે. ત્રણેય નેતાઓને યૂપી, યૂકે અને પંજાબમા પ્રભારી બનાવ્યા છે. આ ઉપરાંત 33 અન્ય રાજ્યો માટે BJP પ્રભારી અને સહ પ્રભારીના નામોની જાહેરાત કરવામાં આવી છે.  
 
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @NitinNabin એ વિવિધ રાજ્યોના નિમ્નલિખિત પ્રદેશ પ્રભારીઓ અને સહ પ્રભારીઓની નિમણૂક કરી છે.  

ALSO READ: શ્રાદ્ધમાં કાગડા, કૂતરા અને ગાયને જ કેમ ભોજન ધરાવાય છે? જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક કારણ

ALSO READ: બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન! ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિત 20 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

ભાજપ પ્રભારી અને સહ ઈન્ચાર્જ પ્રભારીની યાદી

અંડમાન અને નિકોબાર: ઈન્ચાર્જ - જય પ્રકાશ
અરુણાચલ પ્રદેશઃ ઈન્ચાર્જ - ડો.દેવેશ કુમાર
આંધ્રપ્રદેશઃ ઈન્ચાર્જ- ડો.અરવિંદ ભદોરિયા
સહ-ઈન્ચાર્જ - વનથી શ્રીનિવાસન
આસામઃ ઈન્ચાર્જ - મંગલ પાંડે
સહ-ઈન્ચાર્જ - ફાંગનોન કોન્યાક અને મનોજ તિગ્ગા
બિહારઃ ઈન્ચાર્જ- હરીશ દ્વિવેદી
કો-ઈન્ચાર્જ - સંગીતા યાદવ, રોહન ગુપ્તા
ચંદીગઢઃ ​​ઈન્ચાર્જ - મહેન્દ્ર પાંડે
છત્તીસગઢઃ ઈન્ચાર્જ - સ્મૃતિ ઈરાની
સહ-ઈન્ચાર્જ - સિદ્ધાર્થ શંભુ
દાદરા નગર હવેલી અને દમણ અને દીવઃ ઈન્ચાર્જ - વર્ષાબેન નરેન્દ્રભાઈ દોશી
દિલ્હી: ઈન્ચાર્જ - વિનય સહસ્રબુદ્ધે
સહ-ઈન્ચાર્જ - જામ્યાંગ તસેરીંગ નામગ્યાલ અને દર્શનાબેન જરદોશ
ગોવા: ઈન્ચાર્જ - ભારતી પ્રવીણ પવાર
સહ ઈન્ચાર્જ - અનિલ એન્ટની
ગુજરાતઃ ઈન્ચાર્જ - તરુણ ચગ
સહ-ઈન્ચાર્જ - અજય મહાવર અને ગોમતી સાઈ
હરિયાણાઃ ઈન્ચાર્જ- સ્મૃતિ ઈરાની
સહ-ઈન્ચાર્જ - ડો.ભોલા સિંહ
હિમાચલ પ્રદેશઃ પ્રભારી - શ્રીકાંત શર્મા
સહ-ઈન્ચાર્જ - દર્શના સિંહ
જમ્મુ અને કાશ્મીર: પ્રભારી - સતીશ પુનિયા
સહ-ઈન્ચાર્જ- રીના કશ્યપ
ઝારખંડ: ઈન્ચાર્જ - ગજેન્દ્ર પટેલ, સહ-ઈન્ચાર્જ - નિવેદિતા સિંહ
કર્ણાટકઃ પ્રભારી - હરીશ દ્વિવેદી
સહ-પ્રભારી - કાસમ વેંકટેશ્વરલુ
કેરળ પ્રભારી - એમ. નાગરાજા
સહ-પ્રભારી - એમ. વેંકટેશન
લદ્દાખ પ્રભારી - રાજકુમાર ભાટિયા
લક્ષદ્વીપ: ઈન્ચાર્જ - જ્યોર્જ કુરિયન

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments