Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Cow as national animal: ગાયને ‘રાષ્ટ્રીય પશુ’ ઘોષિત કરો, ગૌહત્યા પર આજીવન કેદની સજા: Rajasthan high court

Updated: બુધવાર, 31 મે 2017 (14:34 IST)
ગાયને ‘રાષ્ટ્રીય પશુ’ ઘોષિત કરો, ગૌહત્યા પર આજીવન કેદની સજા:  રાજસ્થાન હાઈકોર્ટ
 
વર્ષ 2010થી ચાલી રહી હિંગોનિયા ગૌશાલા બાબતમાં આજે મુખ્ય સંભળાવાઈ જેમાં રાજ્સ્થાન હાઈકોર્ટએ હિંગોનિયા ગૌશાળાને લઈને મુખ્ય નિર્દેશ આપ્યા છે. હાઈકોર્ટના ન્યાયધીશ મહેશ ચંદ્ર શર્માએ જાગો જનતા સોસાયટીની યાચિકા પર ફેસલો સંભળાવ્યું છે. 
 
હાઈકોર્ટએ કીધું કે ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવા માટે મુખ્ય સચિવ અને મહાધિવક્તા કાર્યવ આહી કરવી સાથે જ ગૌહત્યા કરનારને આજીવન કેદની સજા  જોગવાઈ  કરાય. 
 
જો કે કેન્દ્ર સરકારના આદેશ પર મદ્રાસ હાઈકોર્ટે હાલ ચાર અઠવાડિયાનો સ્ટે મૂક્યો છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments